________________
પારિણામિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૯-૯૫૧)
૧૭૫
परिणामिया बुद्धी । अन्ने भांति - एगो राया देवी से अइप्पिया कालगया, सो य मुद्धो, सो ती वियोगदुक्खिओ न सरीरठिई करेड़, मंतीहिं भणिओ-देव ! एरिसी संसारठ्ठिइत्ति किं कीरइ ?, सो भणइ-नाहं देवीए सरीरठ्ठिदं अकरेंतीए करेमि, मंतीहि परिचितियं-न अन्नो उवाओत्ति, पच्छा भणियं-देव ! देवी सग्गं गया तं तत्थठ्ठिझ्याए चेव से सव्वं पेसिज्जउ, लद्धकयदेवीट्ठिईपत्तीए पच्छा करेज्जसुत्ति, स्न्ना पडिस्सुयं, माइठाणेण एगो पेसिओ, रण्णो आगंतूण साहइ-कया सरीर- 5 ट्ठिई देवीए, पच्छा राया करेड़, एवं पइदिणं करेंताण कालो वच्चइ, देवीपेसणववएसेण बहु कत्तिगाइ खज्जइ राया, एगेण चिंतियं - अहंपि खत्तिं करेमि, पच्छा राया दिट्ठो, तेण भणिओતો તુમ ?, મારૂ-તેવ ! સસ્થાઓ, રખ્ખા મળિયું—તેવી વિવૃત્તિ, સો મળરૂ—તીણ્ ચેવ પેસિઓ
-
એક રાજા હતો. તેની અતિપ્રિય એવી દેવી મૃત્યુ પામી. તે રાજા દેવીમાં અત્યંત મુગ્ધ હતો. રાજા દેવીના વિયોગથી દુ:ખી થયેલો પોતાના શરીરની ચિંતા કરતો નથી. મંત્રીઓએ રાજાને 10 કહ્યું – “હે દેવ ! આ જ સંસારનું સ્વરૂપ છે ? એમાં બીજો શું કરે ?” રાજાએ કહ્યું – “દેવી શરીરચિંતા કરતી નથી માટે હું પણ કરીશ નહીં.” મંત્રીઓએ વિચાર્યું – “હવે અન્ય કોઈ ઉપાય નથી.” એમ વિચારી રાજાને કહ્યું – “હે દેવ ! દેવી સ્વર્ગમાં ગઈ છે. ત્યાં રહેલી દેવીને બધું મોકલો. (જેથી તે પોતાના શરીરની કાળજી કરી શકે.) પછી દેવીની સ્થિતિના સમાચાર જાણ્યા પછી તમે શરીરચિંતા કરજો.” રાજાએ વાત સ્વીકારી. કપટથી એક પુરુષને દેવીના સમાચાર 15 લેવા મોકલ્યો. આવીને તેણે રાજાને કહ્યું : “દેવીએ શરીરસ્થિતિ કરી છે.” આ સાંભળી રાજા પણ પોતાના શરીરની ચિંતા કરે છે. આ પ્રમાણે રોજેરોજ દેવીના સમાચાર જાણ્યા પછી શરીરની ચિંતા કરતાં રાજાનો કાળ પસાર થાય છે.
,,
દેવીને મોકલવાનાં બહાનાથી રાજા પાસેથી કંદોરો વિગેરે ઘણી કિંમતી વસ્તુઓ ચોરાવા લાગી. એટલે એક પુરુષે પણ વિચાર્યું કે – “હું પણ ભક્ષણ કરું.” પછી તે પુરુષે રાજાને જોયો. રાજાએ પૂછ્યું 20 - “તુ ક્યાંથી આવ્યો છે ?’” તેણે કહ્યું – “દેવ ! હું સ્વર્ગમાંથી આવ્યો છું.” રાજાએ પુછ્યું – “તમે દેવીને જોઈ ?’’ તેણે કહ્યું – “દેવીએ જ મને કંદોરો વિગેરે લેવા મોકલ્યો છે.” રાજાએ તેને અલંકારો અપાવ્યા. પરંતુ ઇચ્છિત એવા અલંકારો કોઈ પ્રાપ્ત થયા નહીં. તેથી રાજાએ પૂછ્યું – “તું ક્યારે
३६. पारिणामिकी बुद्धिः । अन्ये भणन्ति - एको राजा देवी तस्यातिप्रिया कालगता, स च मुग्धः, स तस्या वियोगेन दुःखितो न शरीरस्थितिं करोति, मन्त्रिभिर्भणितः - देव ! एतादृशी संसारस्थितिरिति किं 25 क्रियते ?, स भणति - नाहं देव्यां शरीरस्थितिमकुर्वत्यां करोमि, मन्त्रिभिः परिचिन्तितं - नान्य उपाय इति, पश्चाद्भणितं - देव ! देवी स्वर्गं गता तत्तत्र स्थितायायेव तस्यै सर्वं प्रेष्यतां, लब्धायां देवीकृतस्थितिप्रवृत्तौ पश्चात्क्रियतामिति, राज्ञा प्रतिश्रुतं, मातृस्थानेनैकः प्रेषितः, राज्ञे आगत्य कथयति - कृता शरीरस्थितिर्देव्या, पश्चात् राजा करोति, एवं प्रतिदिनं कुर्वतां कालो व्रजति, देवीप्रेषणव्यपदेशेन बहु कटीसूत्रादि खाद्यते राजा, વેન ચિન્તિત–પિ બ્રાહિતિ રોમિ, પશ્ચાત્રાના દષ્ટ, તેન મળિત:—તરૂં ?, મળતિ–વેવ ! 30 સ્વર્થાત્, રાજ્ઞા મળતું—તેવી તિ, સ મતિ—તથૈવ પ્રેષિત: