________________
તપ:સિદ્ધનું સ્વરૂપ (નિ. ૯૫૨) મા ૧૯૫ उक्तोऽभिप्रायसिद्धः, साम्प्रतं तपःसिद्धप्रतिपिपादयिषयाऽऽह
न किलम्मइ जो तवसा सो तवसिद्धो दढप्पहारिव्व ।
सो कम्मक्खयसिद्धो जो सव्वक्खीणकम्मंसो ॥९५२॥ व्याख्या : 'न क्लामति' न क्लमं गच्छति यः सत्त्वस्तपसा-बाह्याभ्यन्तरेण स एवंभूतस्तपःसिद्धः, अग्लानित्वाद्, दृढप्रहारिवदिति गाथाक्षरार्थः ॥ भावार्थः कथानकादवसेयः, 5 तच्चेदम्-ऍगो धिज्जाइयओ दुईतो अविणयं करेड़, सो ताओ थाणाओ नीणिओ हिंडतो चोरपल्लिमल्लिणो, सेणावइया पुत्तो गहिओ, तंमि मयंमि सोच्चेव सेणावई जाओ, निक्किवं पहणइत्ति दढप्पहारी से णामं कयं । सो अन्नया सेणाए समं एगं गामं हंतुं गओ, तत्थ य एगो दरिद्दो, तेण पुत्तभंडाण मग्गंताणं दुद्धं जाएत्ता पायसो सिद्धो, सो य हाइउं गओ, चोरा य तत्थ पडिया, एगेण सो तस्स पायसो दिट्ठो, छुहियत्ति तं गहाय पहाविओ, ताणि खुड्डुगरूवाणि रोवंताणि 10
અવતરણિકા: આ પ્રમાણે અભિપ્રાયસિદ્ધ કહ્યો. હવે તપસિદ્ધનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી ४ छ -
ગાથાર્થ : તપવડે જે ગ્લાનિ પામતો નથી તેવા દઢપ્રહારીની જેમ તપસિદ્ધ જાણવો. જેના સર્વ કર્માશો ક્ષીણ થયાં છે તે કર્મક્ષયસિદ્ધ જાણવો.
ટીકાર્થ જે જીવ બાહ્ય અત્યંતર તપવડે ગ્લાનિ પામતો નથી=થાકતો નથી તે જીવ અગ્લાની 15 હોવાથી દઢપ્રહારીની જેમ તપસિદ્ધ કહેવાય છે. આ પ્રમાણે ગાથાર્થનો અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે કથાનક આ પ્રમાણે છે --
तप:सिद्ध सेवा प्रहारी* એક બ્રાહ્મણ દુઃખેથી દમી શકાય તેવા અકાર્યને કરે છે. તે સ્થાનમાંથી તેને બહાર કાઢી भूस्यो. ते ३२di ३२त यो२५सिने भयो. सेनापति तने पुत्र३५. २।ज्यो. सेनापतिर्नु मृत्यु 20 થતાં તે પુત્ર જ સેનાપતિ થયો. નિર્દય રીતે તે બીજાને હણતો તેથી તેનું નામ દઢપ્રહારી પડ્યું. તે એકવાર પોતાની સેના સાથે એક ગામને લૂંટવા ગયો. તે ગામમાં એક ગરીબ માણસ હતો. (આહાર માટેની) માંગણી કરતા પુત્રો માટે તે ગરીબ દૂધની યાચના કરીને તેમાંથી ખીર બનાવી. બાળકોને ખીર પીરસીને તે સ્નાન કરવા ગયો. એટલામાં ઘરે ચોરો આવી પડ્યા. એક ચોરે ખીર જોઈ. પોતે ભૂખ્યો હોવાથી તે ખીર લઈને દોડવા લાગ્યો. તે બાળકો રડતા-રડતા પિતા પાસે 25 गया, "भारी पी२ मा ashes गया."
., ५६. एको धिग्जातीयो दुर्दान्तोऽविनयं करोति, स ततः स्थानात् निष्काशितो हिण्डमानश्चौरपल्लीमाश्रितः, सेनापतिना पुत्रो गृहीतः, तस्मिन् मृते स एव सेनापतिर्जातः, निष्कृपं प्रहन्तीति दृढप्रहारी तस्य नाम कृतं । सोऽन्यदा सेनया समं एवं ग्रामं हन्तुं गतः, तत्र चैको दरिद्रः, तेन पुत्रेभ्यो मार्गयङ्ग्यः दुग्धं याचित्वा पायसं साधितं, स च स्नातुं गतः, चौराश्च तत्र पतिताः, एकेन तस्य तत्पायसं दृष्टं, क्षुधात इति 30 तगृहीत्वा प्रधावितः, तानि क्षलकरूपाणि रुदन्ति