________________
૧૭૮ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
देई, अण्णया आहिंडिएणं ताणं रेक्काओ दिट्ठाओ, तं बिलं ओसहीहिं धमति, सीसाणिणिताणि छिंदइ, सो अभिमुहो न णीइ, मा मारेहामि किंचित्ति जाइस्सरणत्तणेण तं निग्गयं निग्गयं छिंद, तेण पच्छा रायाए उवणीयाणि, सो राया णागदेवया बोहिज्जइ, वरो दिण्णो - कुमारो होहित्ति, सो खमगसप्पो मओ समाणो तत्थ राणियाए णागदत्तो पत्तो जाओ, उम्मुक्कबालभावो साहुं 5 दट्टं जाई संभरित्ता पव्वइओ । सो य छुहालुंगो अभिग्गहं गेहइ - मए ण रूसियव्वंति, दोसीणस्स हिंडइ, तस्स य आयरियस्स गच्छे चत्तारि खमगा-मासिओ दोमासिओ तिमासिओ चउमासिओ, रत्तिं देवया आगया, ते सव्वे खमए अइक्कमित्ता खुड्डयं वंदइ, खमएण निग्गच्छंती हत्थे गहिया, भया - कपूणे ! एवं तिकालभोइयं वंदसि, इमे महातवस्सी न वंदसित्ति,
લોકો શોધી શાધીને સાપને મારવા લાગ્યા.) એકવાર સાપની શોધમાં નીકળેલા પુરુષને તે દૃષ્ટિવિષ 10 સર્પોની રેખાઓ દેખાઈ. (તે રેખાઓની પાછળ-પાછળ જતા પુરુષોએ તેમના બિલોને શોધી લીધા.
તે બિલમાંથી સાપોને બહાર કાઢવા માટે તેઓ) તે બિલ પાસે ઔષધિઓવડે ધૂમાડો કરે છે. જેથી ધૂમાડો બિલમાં પ્રવેશતા ગભરામણ થતાં સાપો બહાર આવે છે. બહાર નીકળતા જ તેમના મસ્તકોને તે પુરુષો છેદી નાંખે છે. જાતિસ્મરણજ્ઞાન થયેલું હોવાથી આ તપસ્વીનો જીવ અભિમુખ બહાર નીકળતો નથી ‘ક્યાંય કોઈ મરી ન જાય.' જેમ જેમ તે પૂછડીના ભાગે બહાર નીકળતો 15 જાય છે તેમ તેમ લોકો તેના ટુકડા કરતા જાય છે.
આ બધાં મૃત સાપોને લોકો રાજા પાસે લઈ ગયા. તે રાજાને નાગદેવતાએ પ્રતિબોધિત કર્યો અને તેને વરદાન આપ્યું કે ‘કુમાર થશે.’ તે તપસ્વી સાપ મરીને ત્યાં જ રાણીવડે નાગદત્ત નામે પુત્રરૂપે જન્મ્યો. થોડો મોટો થતાં સાધુને જોઈને નાગદત્તને જાતિસ્મરણ થતાં તેણે દીક્ષા લીધી. તે ક્ષુધાલુ અભિગ્રહને ધારણ કરે છે કે મારે રોષ કરવો નહીં.' રોજ સવારે અંત20 પ્રાંત ભોજન માટે ભમે છે. તેના આચાર્યના ગચ્છમાં ચાર તપસ્વીઓ હતા. તેમાં એક તપસ્વી
એક માસના ઉપવાસ કરતા હતા. બીજાને બે મહિનાના, ત્રીજાને ત્રણ મહિનાના અને ચોથાને ચાર મહિનાના ઉપવાસ ચાલતા હતા. (સવા૨ના ગોચરી માટે આ સાધુને જતા જોઈને રાણે તપસ્વીઓ આની નિંદા કરે છે.) એકવાર રાત્રિએ દેવી આપી. તે ચારે તપસ્વીઓને છોડીને દેવી
નૂતન દીક્ષિતને વંદન કરે છે. વંદન કરીને પાછી જતી દેવીનો હાથ એક તપસ્વીએ પકડ્યો
25
३९. ददाति, अन्यदाऽऽहिण्डकेन तेषां रेखा दृष्टाः, तद्विलमोषधीभिर्धमति, शीर्षाणि निर्गच्छन्ति छिनत्ति, सोऽभिमुखो न निर्याति, मा मीमरं किञ्चिदपि जातिस्मरत्वेन तं निर्गतं निर्गतं छिनत्ति, तेन पश्चाद्राज्ञ उपनीतानि, स राजा नागदेवतया बोध्यते, वरो दत्तः - कुमारो भविष्यतीति, स क्षपकसर्पों मृतः सन् तत्र राज्ञ्या नागदत्तः पुत्रो जातः, उन्मुक्तबालभावः साधुं दृष्ट्वा जातिं संस्मृत्य प्रव्रजितः । स च क्षुधालुरभिग्रहं गृह्णाति - मया न रुषितव्यमिति, पर्युषिताय हिण्डते, तस्य चाचार्यस्य गच्छे चत्वारः क्षपका:30 मासिको द्विमासिकस्त्रिमासिकोः चतुर्मासिकः, रात्रौ देवता आगता, तान् सर्वान् अतिक्रम्य क्षुल्लकं वन्दते, क्षपकेण निर्गच्छन्ती हस्ते गृहीता, भणिता च कटपूतने ! एनं त्रिकालभोजिनं वन्दसे ?, इमान् महातपस्विनो न वन्दस इति,