________________
૧૫૫
વૈનયિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૪-૪૫) दुब्बलओ लक्खणजुत्तो जो सो गहिओ, कज्जनिव्वाही अणेगआसावहो य जाओ, वासुदेवस्स વેળફળી । ગમે-રાયા તરુળપ્પિો, સો ઓધાડ્યો, અવીણ્ તિતાણ્ પીડિઓ અંધારો, થે: પુ‰રૂ, घोसावियं, एगेण पिइभत्तेणाणीओ, तेण कहियं - गद्दभाणं उस्सिंघणा, तस्स सिरापासणं, अन्ने भांति - उस्सिंघणाए चेव जलासयगमणं, थेरस्स वेणइगी ॥ लक्खणे - पारसविसए आसरक्खओ, धीयाए तस्स समं संसग्गी, तीए भणिओ - वीसत्थाणं घोडाणं चम्मं पाहाणाण भरेऊण रुक्खाओ 5 સર્વ કાર્યને કરનારો અને અનેક અશ્વોને લાવનારો થયો. (અર્થાત્ રાજભવનમાં તેના આવવાથી બીજા અનેક અશ્વો આવ્યા.) વાસુદેવની આ વૈનયિકીબુદ્ધિ હતી.
૭. ગધેડાનું દૃષ્ટાન્ત :- એક રાજા તરુણપ્રિય હતો. (અર્થાત્ તે પોતાના મંત્રીમંડળાદિમાં વૃદ્ધ લોકોને રાખવા પસંદ કરતો નહોતો, માત્ર યુવાનોને જ રાખવા પસંદ કરતો.) એકવાર તે પોતાના સૈન્ય સાથે (વિજયયાત્રા માટે) નીકળ્યો. અટવીમાં સ્કંધાવાર તૃષાથી પીડાયો. (બધાં 10 તરુણોએ પોત-પોતાની રીતે પાણી માટેના ઉપાયો બતાવ્યા પરંતુ કોઈ ઉપાય સફળ થયો નહીં. તેથી તેમાના એકે રાજાને કહ્યું – ‘હે રાજન્ ! કોઈ વૃદ્ધને આનો ઉપાય પુછો’) તેથી રાજા વૃદ્ધને પૂછે છે અર્થાત્ વૃદ્ધની શોધ કરવાનું કહે છે. તેથી ઘોષણા કરાવી. તેમાં એક પિતૃભક્ત (રાજાને ખબર ન પડે એ રીતે) પિતાને પોતાની સાથે લાવ્યો હતો. તે પિતૃભક્ત પોતાના પિતાને રાજા પાસે લાવ્યો. તે વૃદ્ધે કહ્યું - ‘ગધેડાઓ પગ પછાડતાં જ્યાં પૃથ્વીને સૂંઘે, ત્યાં થોડુંક ખોદતાં પાણી 15 નીકળશે.' કેટલાક કહે છે - જે માર્ગે પાણીની ગંધને સૂંઘતા સૂંઘતા ગધેડાઓ જાય છે તે માર્ગે સમસ્ત સૈન્ય લઈ જવાયું અને ત્યાં વૃદ્ધે જલાશય જોયું.' વૃદ્ધની આ વૈનયિકીબુદ્ધિ જાણવી. ૮. લક્ષણનું દૃષ્ટાન્ત : પારસનામના દેશમાં એક અશ્વપાલક હતો. અશ્વસ્વામીની દીકરી સાથે તે અશ્વપાલકનો પરિચય થયો. (આ અશ્વસ્વામી પાસે ઘણા બધાં ઘોડાઓ હતા. દર વર્ષે બે ઘોડા પગાર રૂપે લેવા એવું નક્કી કરવા સાથે તેણે આ અશ્વપાલક રાખ્યો હતો. પગાર રૂપે 20 બે ઘોડા લેવાનો જ્યારે સમય આવ્યો ત્યારે અશ્વપાલકે અશ્વસ્વામીની દીકરીને પુછ્યું કે ‘આ બધામાંથી મારે કયા બે ઘોડા લેવા ? ત્યારે) તે દીકરીએ અશ્વપાલકને કહ્યું– ‘ (હવે પછીની ટીકા સંક્ષેપમાં હોવાથી ટીપ્પણી અનુસારે અર્થ લખાય છે.) બધાં ઘોડા જ્યારે શાંતિથી બેઠા હોય ત્યારે પથ્થરોથી ભરીને એક ચર્મમય થેલો વૃક્ષ ઉપરથી નીચે ફેંકવો. તથા તે ઘોડાઓ આગળ તારે પડહ વગાડવો, આ રીતે કરવા છતાં જે બે ઘોડાઓ ત્રાસ ન પામે, તથા (તે જ બે ઘોડાઓની 25 બીજી રીતે પરીક્ષા કરવા) ઘોડાઓ પાછળ પથ્થરોથી ભરેલ ચામડાના વાજીંત્રવિશેષને વગાડવાવડે બધાં ઘોડાઓને ભગાડવા. તેમાં જે બે ઘોડા સૌથી આગળ દોડતા હોય તે બે ઘોડાઓને તું
१७. दुर्बलो लक्षणयुक्तो यः स गृहीतः, कार्यनिर्वाही अनेकाश्वावहश्च जातः, वासुदेवस्य वैनयिकी
॥ ગર્વમ:-ાના તરુનપ્રિય: સોવધાવિતઃ, અવ્યાં તૃષા પીડિતઃ સ્થાવા, સ્થવિર પૃઘ્ધતિ, યોષિત, જૈન પિતૃમòનાનીતઃ, તેન થિત માળામુત્ત્રાળ, તસ્ય શિવશંન, અન્ય મળત્તિ-દ્માબેનૈવ 30 जलाशयगमनं, स्थविरस्य वैनयिकी ॥ लक्षणे - पारसविषये अश्वरक्षकः, दुहितैकेन समं संसृष्टा, तया भणितः-विश्वस्तानां घोटकानां चर्म पाषाणैर्भृत्वा वृक्षात्