________________
૧૬૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) लज्जाए ण ढुक्को, तेणवि दिठ्ठा, ते णिप्फिडिया वाडाओ हरिया, गहिओ, देहित्ति राउलं निज्जइ । पडिपंथेणं घोडएणं एइ पुरिसो, सो तेण पाडिओ आसएण, पलायंतो तेण भणिओ-आहणहत्ति, मम्मे आहओ, मओ, तेणवि लइओ, वियाले णयरिबाहिरियाए वुत्था, तत्थ लोमंथिया सुत्ता, इमेवि तहिं
चैव, सो चिंतेइ-जावज्जीवबंधणो कीरिस्सामि, वरं मे अप्पा उब्बंधो, सुत्तेसु दंडिखंडेण तंमि 5 वडरुक्खे अप्पाणं उचलंबेइ, सा दुब्बला, तुट्टा, पडिएण लोमंथियमयहरओ मारिओ, तेहिवि गहिओ,
करणं णीओ, तीहिवि कहियं जहावुत्तं, सो पुच्छिओ भणइ-आमं, कुमारामच्चो भणइલજ્જાથી તેની પાસે જતો નથી. અમૃતપુણ્યવડે મૂકાયેલા બળદોને મિત્રે પણ જોયાં. (પણ બન્યુ એવું કે ખીલે નહિ બંધાયેલા હોવાથી થોડા સમય પછી) વાડામાંથી નીકળેલા બળદો ચોરોવડે
ચોરાયા. તેથી તે મિત્ર અકૃતપુણ્ય પાસે મારા બળદો આપ એમ માંગણી કરે છે. (અમૃતપુણ્ય 10 કહ્યું – “તારા દેખતા મેં બળદોને વાડામાં મૂક્યા હતા. હવે તે ક્યાં ગયા ? મને શું ખબર ?')
બે વચ્ચે વિવાદ થતાં બંને રાજકુળમાં જવા નીકળ્યા. તેમાં રસ્તે સામેથી ઘોડા ઉપર એક માણસ આવતો હતો.
ઘોડાએ તે ઘોડેસવારને નીચે પાડ્યો અને ઘોડો ભાગવા લાગ્યો. ઘોડેસવારે અકૃતપુણ્યને કહ્યું – ભાગતા ઘોડાને તું માર.” અકૃતપુણ્ય ઘોડાને મર્મસ્થાને માર્યો. જેથી તે ઘોડો મૃત્યુ પામ્યો. 15 તેથી તે ઘોડેસવારે પણ અમૃતપુણ્યને પકડ્યો. ત્રણે જણા સાંજના સમયે નગરની બહાર (વટવૃક્ષની
નીચે) રોકાયા. ત્યાં અન્ય નટો પણ સૂતેલા હતા. આ ત્રણે પણ ત્યાં જ સૂતા. તે સમયે અકૃતપુણ્ય વિચારે છે કે – “યાવજ્જીવ સુધી મારે આ લોકોનું બંધન (દાસપણું) થશે, તેના કરતાં હું ફાંસી ખાઈ લઉં એ શ્રેષ્ઠ છે.” એમ વિચારી બધાં જ્યારે સુઈ ગયા ત્યારે તેણે વટવૃક્ષ ઉપર શાખા
વડે પોતાને લટકાવી દીધો. પરંતુ તે શાખા નબળી હતી, તેથી તુટી ગઈ. તેની નીચે નટનો સરદર 20 સૂતો હતો તેની ઉપર પડતા તે સરદાર મૃત્યુ પામ્યો. તેથી નટોએ પણ અકૃતપુણ્યને પકડ્યો.
કરણને પ્રાપ્ત કરાયો. (અર્થાત તે બધાં મળીને અમૃતપુણ્યને લઈ જઈ રાજદરબારમાં ઊભો કર્યો.) મિત્ર, ઘોડેસવાર અને નટો આ ત્રણે જણાએ પોતપોતાની યથાવસ્થિત બનેલી ઘટના કહી. અમાત્ય અકૃતપશ્યને પુછ્યું. ત્યારે તેણે કહ્યું – “તેઓ સાચા છે.” (અમાત્યને અકૃતપુણ્ય ઉપર દયા
આવી તેથી તેને મદદ કરવાના આશયે) કુમારામાત્ય કહે છે કે – “આ તમને તમારા બળદો 25 આપે, પણ હે મિત્ર ! તારે તારી આંખો નીકાળીને આપવી પડશે (કારણ કે તારી આંખો સામે
२४. लज्जया न समीपमागतः, तेनापि दृष्टौ, तौ निष्काशितौ वाटकाद् हृतौ, गृहीतः, देहीति राजकुलं नीयते । प्रतिपथेन घोटकेनैति पुरुषः, स तेन पातितः अश्वेन, पलायमानः तेन भणित-आजहीति, मर्मण्याहतः, मृतः, तेनापि लगितः ( सोऽपि लग्नः), विकाले नगरीबाहिरिकायामुषिताः, तत्र मल्ला: सुप्ताः,
इमेऽपि तत्रैव, स चिन्तयति-यावज्जीवबन्धनः कारयिष्ये, वरं ममात्मोद्बद्धः, सुप्तेषु दण्डीखण्डेन तस्मिन्वटवृक्षे 30 માત્માનામવત્રિવત, લા તુર્વત્ના, ગુટતાપતિતેર મમદત્તર મારિતઃ, તૈરપિ ગૃહીત:, #vi નતા,
त्रिभिरपि कथितं यथावृत्तं, स पृष्टो भणति-ओम्, कुमारामात्यो भणति- ..