________________
૧૬૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) णे दुक्करं सिक्खिउ नच्चियाए । तं दुक्करं तं च महाणुभावं, जं सो मुणी पमदवणंमि वुच्छो ॥१॥' तओ तस्स संतिगो वुत्तंतो सिट्ठो, पच्छा उवसंतो रहिओ, दोण्हवि वेणइगी ॥ सीया साडी दीहं च तणं कोंचयस्स अवसव्वयं एवं चेव, रायपुत्ता आयरिएण सिक्खाविया, दव्वलोभी य सो
रायाणओ तं मारेउमिच्छइ, ते दारगा चिंतेंति-एएण अम्हं विज्जा दिण्णा, उवाएण नित्थारेमो, 5 जाहे सो जेमओ एइ ताहे पहाणसाडियं मग्गइ, ते सुक्कियं भणंति-अहो सीया साडी, बारसंमुहं
तणं देंति, भणंति-अहो दीहं तणं, पुव्वं कुंचएण पयाहिणीकज्जइ, तद्दिवसं अपयाहिणीकओ, परिगयं जहा विरत्ताणि, पंथो दीहो सीयाणं ममं काउं मग्गइ, नट्ठो दोण्हवि वेणइगी ॥ (ગણિકાના ભવનમાં) રહ્યાં. //લી” ત્યારપછી કોશાએ સ્થૂલભદ્રસ્વામીનો સંપૂર્ણ પ્રસંગ રથિકને
કહ્યો. પાછળથી રથિક શાંત થયો. અહીં આ રથિક અને ગણિકા બંનેની વૈયિકીબુદ્ધિ જાણવી. 10 ૧૨. ભીની શાટિકા (સ્નાન માટેનું અધો વસ્ત્ર), દીર્ઘ તૃણ, અને ક્રૌંચ પક્ષીની અપ્રદક્ષિણાઃ
આ એક જ ઉદાહરણ છે તે આ પ્રમાણે – આચાર્યે રાજપુત્રોને (કળાઓ) શીખવાડી. દ્રવ્યલોભી તે રાજા (ધન આચાર્યને આપવું ન પડે એવા આશયથી) આચાર્યને મારવા ઇચ્છે છે. તે પુત્રો વિચારે છે “આ આચાર્ય આપણને વિદ્યા શીખવાડી છે, તેથી કોઈક ઉપાય કરી તેને બચાવી
લઈએ.” જ્યારે તે જમવા આવે છે, ત્યારે સ્નાન માટે શાટિકાને માંગે છે. તે પુત્રો સૂકી એવી 13 પણ શાટિકાને “અહો ! શાટિકા ભીની છે” એમ કહે છે, હાર તરફ તૃણ કરે છે અને કહે છે
– “અહો ! આ તણખલું કેટલું લાંબુ છે” પૂર્વે રોજ ક્રૌંચપક્ષીવડે સ્નાન પછી મંગલ માટે આચાર્યને પ્રદક્ષિણા અપાતી. તે દિવસે પુત્રોએ કચપક્ષીવડે પ્રદક્ષિણા ઊંધા ક્રમે અપાવી. તેથી આવા પ્રકારની રાજપુત્રોની ચેષ્ટાથી આચાર્યે જાણ્યું કે “રાજપુત્રોના માતાપિતા મારાથી વૈરાગ્ય પામ્યા છે. (આશય
એ છે કે – શાટિકા ભીની છે એવું કહેવા દ્વારા કુમારોએ આચાર્યને જણાવ્યું કે – “અમારા 20 માતા-પિતા તમારાથી કંટાળ્યા છે મોટા તણખલાને દેખાડવાવડે. એ સૂચિત કર્યું કે – “તમારે
ભાગવા માટેનો માર્ગ ઘણો લાંબો છે.' તથા ક્રૌંચપક્ષીની ઊંધી પ્રદક્ષિણા કરવા દ્વારા એ સૂચિત કર્યું કે – “તમારું મરણ નજીકમાં જાણજો.' તેથી જલદી કો'ક ઉપાય કરો.) ત્યાર પછી આચાર્ય વિચાર્યું કે – ‘ભાગવા માટેનો માર્ગ લાંબો છે અને આ લોકો મને શમશાનયાત્ (સીયા) કરવા
માટે અર્થાત્ મારવા માટે ઇચ્છે છે. એમ વિચારી તે આચાર્ય ભાગી છુટ્યા. રાજપુત્રો અને આચાર્ય 25 બંનેની વૈયિકીબુદ્ધિ જાણવી.
२२. न दुष्करं शिक्षितस्य नर्तने (शिक्षितायां नृतौ) । तद्दुष्करं तच्च महानुभावं, यत्स मुनिः प्रमदावने उषितः ॥१॥ ततस्तत्सत्को वृत्तान्तः शिष्टः, पश्चादुपशान्तो रथिकः, द्वयोरपि वैनयिकी ॥ शीता शाटी दीर्घ च तृणं कौञ्चकस्यापसव्यमेकमेव, राजपुत्रा आचार्येण शिक्षिताः, द्रव्यलोभी च स राजा तं
मारयितुमिच्छति ते दारकाश्चिन्तयन्ति-एतेनास्माकं विद्या दत्ता, उपायेन निस्तारयामः, यदा स जेमितुमायाति 30 तदा स्त्रानशाटी मार्गयति, ते शुष्का भणन्ति अहो शीता शाटी, द्वारसंमुखं तुणं ददति, भणन्ति-अहो दीर्घ तृणं, पूर्वं क्रौञ्चन प्रदक्षिणीक्रियते, तद्दिवसमप्रदक्षिणीकृतः, परिगतं यथा विरक्तानि, पन्था दीर्घः તત્રા (મi) મમ વસ્તુ માયતિ, નષ્ટ , યોરપિ વૈથિી II