________________
ઔત્પત્તિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૧-૯૪૨)
૧૩૩
વિ?, દિપ્તિ નાઓ, કૃĚિ?, પંચત્તિ, વેઠળ વે ?, ર૦ા વેસમોનું ચંડાનેળ યાં વિછુપાં, मायाए निबंधेण पुच्छिए कहियं, सो पुच्छिओ भणइ - जहा णाएण रज्जं पालयंतो णज्जसि जहा रायपुत्तोत्ति, वेसमणो दाणेणं, रोसेणं चंडालो, सव्वस्सहरणेणं रयओ, जं च वीसत्थसुत्तंपि कंबिया ए उट्टवेसि तेण विच्छुओत्ति, तुठ्ठो राया, सव्वेसिं उवरिं ठविओ, भोगा य से दिण्णा । यस उप्पत्ति बुद्धिति ॥ पणिय - दोहिं पणियगं बद्धं, एगो भाइ जो एयाओ लोमसियाओ खाइ 5
‘વિચારું છું.’ ‘શું વિચારે છે ?' કેટલાઓવડે તમે ઉત્પન્ન થયા છો ?' (અર્થાત્ તમારા કેટલા પિતા છે ?) ‘કેટલાવડે ?' ‘પાંચવડે.' ‘કોના-કોનાવડે?' રોહકે જવાબ આપ્યો કે - ‘રાજા, વૈશ્રમણ, ચાંડાળ, ધોબી અને વીંછીથી.' રાજાએ જઈને ઘણા આગ્રહપૂર્વક માતાને પૂછતાં માતાએ સઘળી વાત કરી. (એ વાત આ પ્રમાણે કરી—માતાએ કહ્યું–‘જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે એક દિવસ હું નગર બહાર ઉદ્યાનમાં કુબેરદેવની પૂજા કરવા ગઈ. ત્યાં તેની પ્રતિમાનું રૂપ જોઈને 10 મેં તે પ્રતિમાને સ્પર્શ કર્યો જેથી મને કામવિકાર જાગતા ભોગની ઇચ્છા થઈ.
ત્યાંથી પાછા આવતાં માર્ગમાં એક સ્વરૂપવાન ચંડાળને જોઈ તેની સાથે ભોગની ઇચ્છા થઈ. આગળ જતાં એક સ્વરૂપવાન ધોબીને જોઈને પણ એવી જ ઇચ્છા થઈ. પછી મહેલમાં આવી ત્યારે તે દિવસે ઉત્સવ હોવાથી ખાવાને માટે લોટનો વાછી કર્યો હતો, મેં તેને હાથમાં લીધો, તેના સ્પર્શથી કામ—ઉદ્દીપન થતાં તેની સાથે પણ ભોગની ઇચ્છા થઈ. આ પ્રમાણે ઇચ્છા માત્રથી 15 રાજા સિવાયના તારે બીજા ચાર પિતા થયા હતા.) ત્યાર પછી રાજાએ રોહકને પૂછ્યું ‘તું કેવી રીતે જાણે છે કે હું પાંચ પિતાથી ઉત્પન્ન થયો છું ?' રોહકે કહ્યું–‘જે કારણથી તમે રાજ્યનું ન્યાયપૂર્વક પાલન કરો છો, તેથી જણાય છે કે તમે રાજાના પુત્ર છો, દાનથી તમે કુબેરના પુત્ર લાગો છો, ક્રોધથી ચંડાળના પુત્ર લાગો છો, સર્વસ્વનું હરણ કરવાથી ધોબીના પુત્ર લાગો છો, (અર્થાત્ ધોબી જેમ વસ્ત્રને નીચોવી સર્વ પાણીનું હરણ કરે છે તેમ તમે માણસોનું સર્વ ધન લઈ લો છો) અને 20 વળી શાંતિથી ઉંધેલાને જેમ તમે સોટી મારવાવડે ઊઠાડો છો, તેનાથી જણાય છે કે તમે વીંછીના પુત્ર છો,” આ સાંભળી રાજા ખુબ ખુશ થયો. સર્વ પ્રધાનોમાં પ્રધાન મંત્રી બનાવ્યો અને ભોગો આપ્યા. આ રોહકની ઔત્પત્તિકીબુદ્ધિ હતી.
૨. શરત ઉપરનું દૃષ્ટાન્ત : (એક પુરુષ કાકડીઓ વહેંચવા લારી ફેરવતો હતો. તેની પાસે બીજો પુરુષ આવ્યો.) તે બે જણાએ પરસ્પર શરત લગાવી. તેમાં એકે કહ્યું–‘તારી આ 25 બધી કાકડીઓને જે ખાય, તેને તું શું આપીશ ?' બીજાએ કહ્યું–‘નગરના દ્વારમાંથી જે મોદક
९५. किं ?, તિમિતિોસ ?, ઋતિભિઃ ?, પશ્ચમિઃ, केन केन ?, राज्ञा वैश्रमणेन चाण्डालेन रजकेन वृश्चिकेन, मात्रा निर्बन्धेन पृष्टया कथितं स पृष्टो भणति - यथा न्यायेन राज्यं पालयसि ततो ज्ञायसे यथा राजपुत्र इति वैश्रमणो दानेन, रोषेण चाण्डालः, सर्वस्वहरणेन रजकः, यच्च विश्वस्तसुप्तमपि મ્બિયા ( અગ્રેળ ) સ્થાપક્ષિ તેન વૃશ્ચિન્દ્ર કૃતિ, તુટ્ટો રાખા, સર્વેષામુપરિ સ્થાપિત:, મોનાજી તસ્મૈ તત્તા:। 30 एषौत्पत्तिकी बुद्धिरिति । पणो द्वाभ्यां पणो बद्धः, एको भणति य एताश्चिर्मटिकाः खादति