________________
आगमसिद्धो सव्वंगपारओ गोअमुव्व गुणरासी । परत्थो अत्थरो व मम्मणो अत्थसिद्धत्ति ॥ ९३५ ॥
व्याख्या : आगमसिद्धः ‘सर्वाङ्गपारगः 'द्वादशाङ्गविदितभावः, अयं च महातिशयवानिति, यत ૩
"खाइए उ भवे साहड़ जं वा परो उ पुच्छिज्जा । न य णं अणाइसेसी वियाणई एस छउमत्थो ॥१॥"
इत्यादि, अयं च गौतम इव गुणराशिरिति । अत्र च भूयांसि सातिशयचेष्टितान्युदाहरणानीति, 10 તથા‘પ્રવ્રુાર્થ: 'પ્રભૂતાર્થ: અર્થપરો વા, તન્નિષ્ઠ ત્યર્થ:, અર્થસિદ્ધ કૃતિ તઽતિશયયોવેવ, મમ્માવત્તુિતિ गाथाक्षरार्थः ॥९३५॥ भावार्थस्तु कथानकादवसेयः, तच्चेदम् - तँत्थागमसिद्धो किर सयंभुरमणेऽवि मच्छगाईया । जं चिट्ठति स भगवं उवउत्तो जाणइ तयंपि ॥१॥ अथसिद्ध पु બ્રહ્મદ્વીપમાં રહેનારા હોવાથી બ્રહ્મદ્વીપ નામે ઓળખાયા. આવા પ્રકારનો યોગસિદ્ધ જાણવો. અવતરણિકા : હવે આગમસિદ્ધ અને અર્થસિદ્ધનું પ્રતિપાદન કરે છે
ગાથાર્થ : સર્વ અંગોના પારને પામેલો, ગૌતમ જેવો ગુણનો રાશી આગમસિદ્ધ જાણવો. પુષ્કળધનવાળો અથવા અર્થને (મેળવવામાં) ઉદ્યમી મમ્મણ જેવો અર્થસિદ્ધ જાણવો.
ટીકાર્થ : બારે અંગોનું રહસ્ય જેણે જાણેલું છે, તે આગમસિદ્ધ જાણવો અને આ આગમસિદ્ધ મહાપ્રભાવશાળી હોય છે, કારણ કે કહ્યું છે—સંખ્યાતીત ભવોને કહે છે અથવા સામેવાળો જે પ્રશ્ન પૂછે તેનો ઉત્તર આપે છે. અનતિશાયી (સામાન્યજ્ઞાની) જીવ જાણી ન શકે કે આ છદ્મસ્થ 20 છે. ૧॥' (ભાવાર્થ : આ આગમસિદ્ધને—‘હું સંખ્યાત ભવો પૂર્વે કે અસંખ્યાત ભવો પૂર્વે કયા ભવમાં હતો ? વિગેરે ગમે તેવા પ્રશ્નો સામેવાળો પૂછે તેનો જવાબ આપવા આ આગમસિદ્ધ સમર્થ હોય છે. સામેવાળો જો વિશિષ્ટજ્ઞાની ન હોય તો તે જાણી ન શકે કે ‘આ છદ્મસ્થ છે, અર્થાત્ કેવલી તરીકે જ માને.) આ આગમસિદ્ધ ગૌતમસ્વામીની જેમ ગુણોનો રાશી હોય છે. આગમસિદ્ધ માટે પ્રભાવયુક્ત ઘણા બધાં દૃષ્ટાંતો છે.
5
15
૧૨૦ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) बंर्भद्दीवगवत्थव्वा बंभदीवगा जाया । एस एवंविहो जोगसिद्धोति ॥ अधुनाऽऽगमार्थसिद्धौ प्रतिपादयति
25
તથા પુષ્કળધનવાળો અથવા અર્થને મેળવવામાં જ ઉદ્યમી જીવ અર્થસિદ્ધ કહેવાય છે, કારણ કે મમ્મણશેઠની જેમ અર્થની પુષ્કળતાથી યુક્ત આ જીવ હોય છે. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ જાણવો. II૯૩૫) ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે કથાનક આ પ્રમાણે છે
30
તેમાં આગમસિદ્ધ સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલાદિ જે કંઈ છે, તેને ઉપયોગ મૂકે તો બધું જાણી શકે છે. ||૧||
८९. ब्रह्मद्वीपवास्तव्या ब्रह्मद्वीपका जाताः । एष एवंविधो योगसिद्ध इति । ८२. संख्यातीतांस्तु भवान्कथयति यद्वा परस्तु पृच्छेत् । नैवानतिशयी विजानाति एष छद्मस्थः ॥ १ ॥ ८३. तत्रागमसिद्ध: किल स्वयम्भूरमणेऽपि मत्स्याद्याः । यच्चेष्टयन्ति स भगवानुपयुक्तो जानाति तदपि ॥ १ ॥ अर्थसिद्धः पुना
1