________________
૨૦૨
આગમિક વ્યાખ્યાઓ વિધિ, એક-બે દિવસ છોડીને સ્થાપનાકુળોમાં નહિ જવાથી લાગનાર દોષ, સ્થાપનાકુળોમાં જવા યોગ્ય અથવા મોકલવા યોગ્ય વૈયાવૃત્યકર અને તેમના ગુણદોષ, વૈયાવૃત્ય કરનારના ગુણોની પરીક્ષા કરવાનાં કારણો, શ્રાવકોને ગોચરચર્યાના દોષો સમજાવવાથી થનાર લાભ અને તે માટે લુબ્ધકનું દૃષ્ટાન્ત, સ્થાપનાકુળોમાંથી વિધિપૂર્વક ઉચિત દ્રવ્યોનું ગ્રહણ, જે ક્ષેત્રમાં એક જ ગચ્છ ઊતર્યો હોય તે ક્ષેત્રની દૃષ્ટિએ સ્થાપનાકુળોમાંથી ભિક્ષા ગ્રહણ કરવાની સામાચારી, જે ક્ષેત્રમાં બે-ત્રણ ગચ્છ એક વસતિમાં અથવા ભિન્ન-ભિન્ન વસતિઓમાં ઊતર્યા હોય તે ક્ષેત્રની દૃષ્ટિએ ભિક્ષા લેવાની સામાચારી વગેરે.` આ જ રીતે સ્થવિકલ્પિકોની સામાન્ય સામાચારી, સ્થિતિ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે.
ર
ગચ્છવાસીઓ – સ્થવિકલ્પિકોની વિશેષ સામગારીનું પણ ભાષ્યકારે વિસ્તૃત વર્ણન કર્યું છે. આ વર્ણનમાં નિમ્ન વાતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે :
3
:
૧. પ્રતિલેખનાદ્વાર – વસ્ત્રાદિની પ્રતિલેખનાનો કાળ, પ્રાભાતિક પ્રતિલેખનાના સમય સંબંધિત વિવિધ આદેશ, પ્રતિલેખનાના દોષ અને પ્રાયશ્ચિત્ત, પ્રતિલેખનામાં
અપવાદ.
-
૨. નિષ્ક્રમણદ્વાર -- ગચ્છવાસી વગેરેએ ઉપાશ્રયની બહાર ક્યારે અને કેટલી વાર નીકળવું જોઈએ ?
૩. પ્રાકૃતિકાદાર સૂક્ષ્મ અને બાદર પ્રાકૃતિકાનું વર્ણન, ગૃહસ્થાદિ માટે તૈયાર કરવામાં આવેલ ઘર, વસતિ વગેરેમાં રહેવા અને ન રહેવા સંબંધી વિધિ અને પ્રાયશ્ચિત્ત.
૪. ભિક્ષાદ્વાર – કઈ એષણાથી પિંડ વગેરેનું ગ્રહણ કરવું જોઈએ, કેટલી વાર અને કયા સમયે ભિક્ષા માટે જવું જોઈએ, મળીને ભિક્ષા માટે જવું, એકલા ભિક્ષા માટે જવાનાં કલ્પિત કારણ અને તત્સમ્બન્ધી પ્રાયશ્ચિત્ત, ભિક્ષા માટે ઉપકરણ વગેરેની વ્યવસ્થા.
—
૫. કલ્પમરણદ્વાર
—
- પાત્ર ધોવાની વિધિ, લેપકૃત અને અલેપકૃત દ્રવ્ય, પાત્રલેપથી થનાર લાભ અને તદ્વિષયક એક શ્રમણનું દૃષ્ટાન્ત, પાત્ર ધોવાનાં કારણો તથા તદ્વિષયક પ્રશ્નોત્તર.
૬. ગચ્છશતિકાદ્વાર
૧.
ગા. ૧૪૪૭-૧૬૨૨ ૩. ગા. ૧૬૫૬-૨૦૩૩.
Jain Education International
-
સાત પ્રકારની સૌવીરિણીઓ : ૧. આધાકર્મિક,
૨. ગા. ૧૬૨૩-૧૬૫૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org