________________
મલયગિરિવિહિત વૃત્તિઓ
वन्दे यथास्थिताशेषपदार्थप्रतिभासकम् । नित्योदितं तमोऽस्पृश्यं जैन सिद्धान्तभास्करम् ॥ १ ॥ विजयन्तां गुणगुरवो गुरवो जिनतीर्थभासनैकपराः । यद्वचनगुणादहमपि जातो लेशेन पटुबुद्धिः ॥ २ ॥ सूर्यप्रज्ञप्तिमिमामतिगम्भीरां विवृण्वता कुशलम् । यदवापि मलयगिरिणा साधुजनस्तेन भवतु कृती ॥ ३ ॥
જ્યોતિષ્કરણ્ડવૃત્તિ ઃ
પ્રસ્તુત વૃત્તિ જ્યોતિષ્કરણ્ડક પ્રકીર્ણક પર છે. પ્રારંભે વૃત્તિકાર આચાર્ય મલયગિરિએ વીરપ્રભુને નમસ્કાર કર્યા છે તથા જ્યોતિષ્કરણ્ડકનું વ્યાખ્યાન કરવાની પ્રતિજ્ઞા કરી છે :
स्पष्टं चराचरं विश्वं जानीते यः प्रतिक्षणम् ।
तस्मै नमो जिनेशाय, श्री वीराय हितैषिणे ॥ १ ॥
सम्यग्गुरुपदाम्भोजपर्युपास्तिप्रसादतः ।
ज्योतिष्करण्डकं व्यक्तं, विवृणोमि यथाऽऽगमम् ॥ २ ॥
त्यार पछी 'सुण ताव सूरपन्नत्तिवण्णणं वित्थरेण......' (गा० १) नी व्याप्या श३ કરી છે. અહીં એ જાણવું આવશ્યક છે કે જ્યોતિષ્કરણ્ડકની નવીન ઉપલબ્ધ પ્રાકૃત वृत्ति मां मलयगिरिरृत प्रस्तुत वृत्तिनी प्रथम गाथा 'सुण ताव सुरपन्नत्ति....'नी પહેલાં છ ગાથાઓ વધારે મળી છે જેમાં જ્યોતિષ્કરણ્ડકસૂત્રની રચનાની ભૂમિકારૂપે એમ બતાવવામાં આવ્યું છે કે શિષ્ય ગુરુ સમક્ષ સંક્ષેપમાં કાલજ્ઞાન સાંભળવાની ઈચ્છા પ્રકટ કરે છે અને ગુરુ તેની પ્રાર્થના સ્વીકાર કરતાં જ્યોતિષ્કરણ્ડ રૂપે તેને असज्ञान संणावे छे : 'इच्छामि ताव सोतुं कालण्णाणं समासेणं', 'सुण ताव सूरपण्णत्ति.....' वगेरे. या गाथाओ महत्त्वपूर्ण होवाथी तथा अन्यत्र उपलब्ध न હોવાથી અહીં ઉદ્ધૃત કરવામાં આવે છે :
कातूण णमोक्कारं जिणवरवसभस्स वद्धमाणस्स । जोतिसकरंडगमिणं लीलावट्टीव लोगस्स ॥ १ ॥ कालण्णाणाभिगमं सुणह समासेण पागडमहत्थं । णक्खत्त- चंद-सूरा जुगम्मि जोगं जध उवेंति ॥ २ ॥
૧. ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થા, રતલામ, સન્ ૧૯૨૮. આ વૃત્તિ મુનિ શ્રી પુણ્યવિજયજી પાસે પ્રતિલિપિ રૂપે વિદ્યમાન છે.
२.
३८३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org