________________
૩૯૮
આગમિક વ્યાખ્યાઓ છે. નારકોની શીતોષ્ણવેદનાનું વિવેચન કરતાં ટીકાકારે શરદાદિ ઋતુઓનું સ્વરૂપ દર્શાવ્યું છે. ઋતુઓ છે છે : પ્રાવૃત્, વર્ષારાત્ર, શરદ, હેમંત, વસંત અને ગ્રીષ્મ. આ ક્રમના સમર્થન માટે પાદલિપ્તસૂરિની એક ગાથા ઉદ્ધત કરી છે :
पाउस वासारत्तो, सरओ हेमंत वसंत गिम्हो य ।
एए खलु छप्पि रिऊ, जिणवरदिट्ठा मए सिट्ठा ॥ પ્રથમ શરતકાલસમય કાર્તિકસમય છે, આનું સમર્થન કરતાં (જીવાભિગમના) મૂલટીકાકારના “પ્રથમણરત્ ઋતિમા :' આ શબ્દો ઉદ્ધત કરવામાં આવ્યા છે. આગળ વસુદેવચરિત(વસુદેવહિંડી)નો પણ ઉલ્લેખ છે. પ્રસ્તુત વિવરણમાં જીવાભિગમની મૂલટીકાની જેમ જ તેની ચૂર્ણિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા તેનાં ઉદ્ધરણો આપવામાં આવ્યા છે. જ્યોતિષ્ક દેવોનાં વિમાનોનું વર્ણન કરતાં સૂત્ર (૧૨૨)દિ અંતે ! ગોસિયામાં સેવા વિમા પUUત્તા'નું વ્યાખ્યાન કરતાં ટીકાકારે એતદ્વિષયક વિશેષ ચર્ચા માટે (મલયગિરિકૃત) ચન્દ્રપ્રજ્ઞપિટીકા, સૂર્યપ્રજ્ઞપ્રિટીકા તથા સંગ્રહણિટીકાનાં નામ સૂચિત કર્યા છે : અન્નક્ષેપરિહાર चन्द्रप्रज्ञप्तिटीकायां सूर्यप्रज्ञप्तिटीकायां संग्रहणिटीकायां चाभिहिताविति ततोऽवधायौं....." આગળ દેશીનામમાલાનો પણ ઉલ્લેખ છે. * એકાદશ અલંકારોના વર્ણન માટે ભરતવિશાખિલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વ્યવચ્છિન્ન પૂર્વોનો એક અત્યન્ત અલ્પ અંશ છે તાનિ પૂર્વાન સમ્રતિ વ્યછિન્નનિ તતઃ પૂર્વેખ્યો તેતો વિનિતિન યાનિ મરવિશવનપ્રકૃતીનિ તેખ્યો વિતા... “વિનયસ તારણ' (સૂ) ૧૩૧)નું વિવેચન કરતાં ટીકાકારે “૩રું નીવાબાનમૂનટી ' એમ કહીને સૈનસમુ સુધિતૈનાધાર' એ શબ્દો જીવાભિગમમૂલટીકામાંથી ઉદ્ધત કર્યા છે. આગળ રાજપ્રશ્રમયોપાંગમાં વર્ણિત બત્રીસ પ્રકારની નાટ્યવિધિનું સુંદર શબ્દાવલીમાં વર્ણન કર્યું છે. “નવો નં અંતે' (સૂ) ૧૫૫)ની વ્યાખ્યા કરતાં આચાર્યે સૂર્યપ્રજ્ઞપ્તિનિર્યુક્તિની એક ગાથા ઉદ્ધત કરી છે :
जोइसियविमाणाई सव्वाइं हवंति फलिहमइयाई। दगफालियामया पुण लवणे जे जोइसविमाणा ॥
૧. પૃ. ૧૧૯ (૧). ૩. પૃ. ૧૩૦ (૧). ૫. પૃ. ૧૭૪ (૧). ૭. પૃ. ૧૯૪ (૧).
૨. પૃ. ૧૨૨ (૧). ૪. પૃ. ૧૩૬ (૨), ૨૦૮ (૨). ૬. પૃ. ૧૮૮ (૧), ૮. પૃ. ૨૪૬. ૯, . ૩૦૩ (૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org