________________
૪૩૫
અન્ય ટીકાઓ
વીસમી સદીમાં પણ મુનિ શ્રી ઘાસીલાલજી, શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિ વગેરે જૈન આચાર્યોએ આગમિક ટીકાઓ લખી છે. મુનિ ઘાસીલાલજીકૃત ઉપાસકદશાંગ વગેરેની ટીકાઓ વિશેષરૂપે ઉલ્લેખનીય છે. આ ટીકાઓ શબ્દાર્થ-પ્રધાન છે. વિજયરાજેન્દ્રસૂરિકૃત કલ્પસૂત્રાર્થપ્રબોધિની કલ્પસૂત્રની એક સ્પષ્ટ વ્યાખ્યા છે.
૧. સંસ્કૃત-હિન્દી-ગુજરાતી ટીકાસહિત–શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન સંઘ, કરાંચી, સન્ ૧૯૩૬ . ૨. રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય, ખંડાલા (ફાલના), સન્ ૧૯૩૩.
Jain 29ation International
For Private & Personal Use Only
www.jainelibrary.org