SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૫ અન્ય ટીકાઓ વીસમી સદીમાં પણ મુનિ શ્રી ઘાસીલાલજી, શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિ વગેરે જૈન આચાર્યોએ આગમિક ટીકાઓ લખી છે. મુનિ ઘાસીલાલજીકૃત ઉપાસકદશાંગ વગેરેની ટીકાઓ વિશેષરૂપે ઉલ્લેખનીય છે. આ ટીકાઓ શબ્દાર્થ-પ્રધાન છે. વિજયરાજેન્દ્રસૂરિકૃત કલ્પસૂત્રાર્થપ્રબોધિની કલ્પસૂત્રની એક સ્પષ્ટ વ્યાખ્યા છે. ૧. સંસ્કૃત-હિન્દી-ગુજરાતી ટીકાસહિત–શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન સંઘ, કરાંચી, સન્ ૧૯૩૬ . ૨. રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય, ખંડાલા (ફાલના), સન્ ૧૯૩૩. Jain 29ation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy