________________
૪૩૪
આગમિક વ્યાખ્યાઓ बभूव श्रीयशोभद्रसूरिस्तच्छिष्यशेखरः । तत्पादपद्ममधुपोऽभूच्छी देवसेनगणिः ॥ ४ ॥ टिप्पनकं पर्युषणाकल्पस्यालिखदवेक्ष्य शास्त्राणि । तच्चरणकमलमधुपः श्रीपृथ्वीचन्द्रसूरिरिदम् ॥ ५ ॥ इह यद्यपि न स्वधिया विहितं किञ्चित् तथापि बुधवगैः ।
संशोध्यमधिकमूनं यद् भणितं स्वपरबोधाय ॥ ६ ॥ પૃથ્વીચન્દ્રસૂરિ દેવસેનગણિના શિષ્ય છે. દેવસેનગણિના ગુરુનું નામ યશોભદ્રસૂરિ છે. યશોભદ્રસૂરિ રાજા શાકંભરીને પ્રતિબોધ આપનાર આચાર્ય ધર્મઘોષસૂરિના શિષ્ય છે. ધર્મઘોષસૂરિના શિષ્ય ચન્દ્રકુલાવર્તન આચાર્ય શીલભદ્રસૂરિ નામે પ્રસિદ્ધ
ઉપર્યુક્ત ટીકાઓ સિવાય નિમ્નલિખિત આગમિક વૃત્તિઓ પણ પ્રકાશિત થઈ ચૂકી છે. આચારાંગની જિનહંસ તથા પાર્શ્વચન્દ્રકૃત વૃત્તિઓ, સૂત્રકૃતાંગની હર્ષકુલકૃત દીપિકા, જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિની શાંતિચન્દ્રકૃત ટીકા, કલ્પસૂત્રની ધર્મસાગર, લક્ષ્મીવલ્લભ તથા જિનભદ્રકૃત વૃત્તિઓ, બૃહત્કલ્પની અજ્ઞાત વૃત્તિ', ઉત્તરાધ્યયનની કમલસંયમ તથા જયકીર્તિકૃત ટીકાઓ, આવશ્યક (પ્રતિક્રમણ)ની નમિસાધુકૃત વૃત્તિ.
૧. રાયબહાદુર ધનપતસિંહ, કલકત્તા, વિ.સં. ૧૯૩૬. ૨. ભીમસી માણેક, મુંબઈ, વિ.સં. ૧૯૩૬. ૩. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, સન્ ૧૯૨૦. ૪. (અ) ધર્મસાગરકૃત કિરણાવલી – જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં. ૧૯૭૮.
(આ)લક્ષ્મીવલ્લભકૃત કલ્પદ્રુમકલિકા–જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં. ૧૯૭૫; - વેલજી શિવજી, માંડવી, મુંબઈ, સન્ ૧૯૧૮.
(ઈ) જિનપ્રભકૃત સદેહવિષૌષધિ – હીરાલાલ હંસરાજ, જામનગર, સન્ ૧૯૧૩. ૫. સમ્યફ જ્ઞાન પ્રચારક મંડલ, જોધપુર. ૬. (અ) કમલસંયમકૃત વૃત્તિ-યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર, સન્ ૧૯૨૭.
(આ) જયકીર્તિકૃત ગુજરાતી ટીકા- હીરાલાલ હંસરાજ, જામનગર, સન્ ૧૯O૯. ૭. વિજયદાનસૂરીશ્વર ગ્રંથમાલા, સૂરત, સન્ ૧૯૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org