SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય ટીકાઓ ४३३ શિષ્ય શાન્તિસાગરગણિએ વિ‘સં.૧૭૦૭માં લખી છે. આ શબ્દાર્થપ્રધાન વૃત્તિનું ગ્રંથમાન ૩૭૦૭ શ્લોકપ્રમાણ છે. પ્રારંભે વૃત્તિકારે વર્ધમાન જિનેશ્વરને નમસ્કાર કર્યા છે તથા સંક્ષિપ્ત તથા મૃદુ રુચિવાળા માટે પ્રસ્તુત વૃત્તિની રચનાનો સંકલ્પ કર્યો छे. संते वृत्ति-रयनाना समय, स्थान, वृत्तिप्रमाण वगेरेनो निर्देश यो छे : श्रीमद्विक्रमराजान् मुनिगगनमुनीन्दुभिः प्रमितवर्षे । विजयदविजयदशम्यां श्रीपत्तनपत्तने विदृब्धेयम् ॥ ५ ॥ श्लोकानां सङ्ख्यानं सप्तत्रिंशच्छतैश्च सप्ताग्रैः । वृत्तावस्यां जातं प्रत्यक्षरगणनया श्रेयः ॥ ६ ॥ પ્રશસ્તિમાં તપાગચ્છ-પ્રવર્તક જગચ્ચન્દ્રસૂરિ'થી લઈને વૃત્તિકાર શાન્તિસાગર સુધીની પરંપરાના ગુરુ-શિષ્યોની ગણના કરવામાં આવી છે. उल्पसूत्र - टिप्पएराड : આ ટિપ્પણકરના પ્રણેતા આચાર્ય પૃથ્વીચન્દ્ર છે. ટિપ્પણકના પ્રારંભમાં નિમ્ન सोछे : प्रणम्य वीरमाश्चर्यसेवधिं विधिदर्शकम् । श्रीपर्युषणाकल्पस्य, व्याख्या काचिद् विधीयते ॥ १ ॥ पञ्चमाङ्गस्य सद्वृत्तेरस्य चोद्धृत्य चूर्णितः । किञ्चित् कस्मादपि स्थानात्, परिज्ञानार्थमात्मनः ॥ २ ॥ ટિપ્પણકના અંતે આચાર્યનો પરિચય આ મુજબ છે : चन्द्रकुलाम्बरशशिनश्चारित्रश्रीसहस्त्रपत्रस्य । श्रीशीलभद्रसुरेर्गुणरत्नमहोदधेः शिष्यः ॥ १ ॥ अभवद् वादिमदहरषट्तर्काम्भोजबोधनदिनेशः । श्रीधर्मघोषसूरिर्बोधितशाकम्भरीनृपतिः ॥ २ ॥ चारित्राम्भोधिशशी त्रिवर्गपरिहारजनितबुधहर्षः । दर्शितविधिः शमनिधिः सिद्धान्तमहोदधिप्रवरः ॥ ३ ॥ १. तपगणविधुः श्रीजगच्चन्द्रसूरिः - सो. १. ૨. મુનિ શ્રી પુણ્યવિજયજી દ્વારા સંપાદિત કલ્પસૂત્રમાં મુદ્રિત : સારાભાઈ મણિલાલ નવાબ, महावाह, सन् १८५२. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy