________________
૩૭ ૨
આગમિક વ્યાખ્યાઓ एकादशसु शतेष्वथ विंशत्यधिकेषु विक्रमसमानाम् । अणहिलपाटकनगरे रचिता समवायटीकेयम् ॥ ८ ॥ प्रत्यक्षरं निरूप्यास्याः ग्रन्थमानं विनिश्चतम् ।
त्रीणि श्लोकसहस्राणि, पादन्यूना च षट्शती ॥ ९ ॥ વ્યાખ્યાપ્રજ્ઞક્ષિવૃત્તિ :
પ્રસ્તુત વૃત્તિ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી)નાં મૂલ સૂત્રો પર છે. તે સંક્ષિપ્ત તથા શબ્દાર્થપ્રધાન છે. તેમાં અહીં-તહીં અનેક ઉદ્ધરણો અવશ્ય છે જેમનાથી અર્થ સમજવામાં વિશેષ સહાયતા મળે છે. ઉદ્ધરણો સિવાય આચાર્ય અનેક પાઠાંતર અને વ્યાખ્યાભેદ પણ આપ્યા છે જે વિશેષ મહત્ત્વના છે. સર્વપ્રથમ આચાર્ય સામાન્યરૂપે જિનને નમસ્કાર કરે છે. તદનન્તર વર્ધમાન, સુધર્મા, અનુયોગવૃદ્ધજન તથા સર્વજ્ઞપ્રવચનને પ્રણામ કરે છે. ત્યાર પછી આ જ સૂત્રની પ્રાચીન ટીકા અને ચૂર્ણિ તથા જીવાભિગમાદિની વૃત્તિઓની સહાયથી પંચમ અંગ વ્યાખ્યાપ્રજ્ઞાતિનું વિવેચન કરવાનો સંકલ્પ કરે છે. એતદર્થગર્ભિત શ્લોકો આ છે : सर्वज्ञमीश्वरमनन्तमसङ्गमयं, सर्वीयमस्मरमनीश मनीहमिद्धम् । सिद्धं शिवं शिवकरं करणव्यपेतं, श्रीमज्जिनं जितरिपुं प्रयतः प्रणौमि ॥ १ ॥
नत्वा श्रीवर्धमानाय, श्रीमते च सुधर्मणे । સર્વાનુયોવૃદ્ધો, વાળે સવિતા | ૨ . एतट्टीका-चूर्णी-जीवाभिगमादिवृत्तिलेशांश्च ।।
संयोज्य पञ्चमाकं विवृणोमि विशेषतः किञ्चित् ॥ ३ ॥ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનો શબ્દાર્થ બતાવતાં વૃત્તિકાર કહે છે :
'अथ 'विआहपन्नत्ति'त्ति कः शब्दार्थः ? उच्यते विविधा जीवा जीवादिप्रचुरतरपदार्थविषयाः आ-अभिविधिना कथञ्चिन्निखिलज्ञेयव्याप्त्या मर्यादया वा
૧. (અ) પૂંજાભાઈ હીરાચ%, રાયચન્દ જિનાગમ સંગ્રહ, અમદાવાદ,
(આ) રાયબહાદુર ધનપતસિંહ, બનારસ, સન્ ૧૮૮૨. () એમ. આર. મહેતા, મુંબઈ, વિ.સં. ૧૯૧૪. (ઈ) આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૧૮-૨૧. (૯) ઋષભદેવજી કેશરીમલજી જૈન શ્વેતામ્બર સંસ્થા, રતલામ, (પ્રથમ ભાગ – શ. ૧-૭). સન્ ૧૯૩૭, (દ્વિતીય ભાગ-શ. ૮-૧૪) ૧૯૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org