________________
૩૮૨
આગમિક વ્યાખ્યાઓ વિપાકવૃત્તિ:
વૃત્તિના પ્રારંભમાં આચાર્યે વર્ધમાનને નમસ્કાર કર્યા છે તથા વિપાક સૂત્રની વૃત્તિ લખવાની પ્રતિજ્ઞા કરી છે :
नत्वा श्रीवर्धमानाय वर्धमानश्रुताध्वने ।
विपाकश्रुतशास्त्रस्य वृत्तिकेयं विधास्यते ॥ તદનન્તર પોતાની વૃત્તિઓની શૈલીનું અનુસરણ કરતાં વિપાકશ્રુત'નો શબ્દાર્થ બતાવ્યો છે : અથ “વિપાકૃતમ્' રૂતિ : શબ્દાર્થ ? ૩ – વિવિ पुण्यपापरूपकर्मफलं तत्प्रतिपादनपरं श्रुतमागमो विपाकश्रुतम् । इदं च द्वादशांगस्य પ્રવવનપુષઐશર્માન્ વિપાકનો અર્થ છે પુણ્ય-પાપરૂપ કર્મફલ. તેનું પ્રતિપાદન કરનાર શ્રુત અર્થાત્ આગમ વિપાકશ્રુત કહેવાય છે. આ શ્રુત દ્વાદશાંગરૂપ પ્રવચનપુરુષનું અગિયારમું અંગ છે.
પ્રથમ શ્રુતસ્કન્ધના પ્રથમ અધ્યયનનું પંચમ સૂત્ર છે જે અંતે ! પુસ્તેિ પુત્રવે જે આસિ.તત્થ વિનયવમાળે રડે રૂં નામ રદુસૂદે ....'ની વ્યાખ્યામાં વૃત્તિકારે રઢકૂડ-રઢઉડ-રાષ્ટ્રકૂટનો અર્થ આ રીતે કર્યો છે : “ટુડે ત્તિ જૂિ મçતોપગીવી અનિવ: - આ જ રીતે આચાર્યે અન્ય પારિભાષિક પદોનો પણ સંક્ષિપ્ત તથા સંતુલિત અર્થ કર્યો છે. અંતે અન્ય વૃત્તિઓની જેમ આમાં પણ વૃત્તિકારે વિદ્વાનોને વૃત્તિગત ત્રુટીઓ સુધારી લેવાની પ્રાર્થના કરી છે :
इहानुयोगे यदयुक्तमुक्तं तद् धीधना द्राक् परिशोधयन्तु । नोपेक्षणं युक्तिमदत्र येन जिनागमे भक्तिपरायणानाम् ॥
૧. (અ) રાયબહાદુર ધનપતસિંહ, કલકત્તા, સન્ ૧૮૭૬.
(આ)આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૨૦. (ઈ) મુક્તિકમલ જૈન મોહનમાલા, વડોદરા, સન્ ૧૯૨૦ (પ્રથમ આવૃત્તિ), વિ.સં. ૧૯૯૨
(દ્વિતીય આવૃત્તિ). (ઈ) ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રોડ, અમદાવાદ, સન્ ૧૯૩૫ (મૂળ, મૂળનો અંગ્રેજી
• અનુવાદ, ટિપ્પણ વગેરે સહિત). ૨. વડોદરા-સંસ્કરણ (દ્વિતીય) પૃ. ૧૦(૧). ૩. પૃ. ૯૯ (૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org