________________
૩૮૪
આગમિક વ્યાખ્યાઓ ઈહામૃગ, વ્યાલક, આજિનક, રૂત, બૂર, ફૂલ, ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર (યુવરાજ), તલવર, માડંબિક, કૌટુમ્બિક, મસ્ત્રી, મહામસ્ત્રી, ગણક, દૌવારિક, અમાત્ય, ચેટ, પીઠમર્દ, નાગર, નૈગમ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલ વગેરે અનેક મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક, સામાજિક, પ્રશાસનવિષયક તથા શાસ્ત્રીય શબ્દોનો અર્થ સ્પષ્ટ કર્યો છે. અહીં-તહીં પાઠાંતરો તથા મતાંતરોનો પણ નિર્દેશ કર્યો છે. અંતે વૃત્તિકારે પોતાનાં નામની સાથે સાથે જ પોતાનાં કુળ અને ગુરુનું નામ આપ્યું છે અને બતાવ્યું છે કે પ્રસ્તુત વૃત્તિનું સંશોધન દ્રોણાચાર્યે અહણિલપાટક નગરમાં કર્યું :
चन्द्रकुलविपुलभूतलयुगप्रवरवर्धमानकल्पतरोः ।। कुसुमोपमस्य सूरेः गुणसौरभभरितभवनस्य ॥१॥ निस्सम्बन्धविहारस्य सर्वदा श्रीजिनेश्वराह्वस्य । शिष्येणाभयदेवाख्यसूरिणेयं कृत वृत्तिः ॥ २ ॥ अणहिलपाटकनगरे श्रीमद्रोणाख्यसूरिमुख्येन ।
पण्डितगुणेन गुणवत्प्रियेण संशोधिता चेयम् ॥३॥ વૃત્તિનું પ્રસ્થમાન ૩૧૨૫ શ્લોક-પ્રમાણ છે.
૧. આગમોદય-સંસ્કરણ, પૃ. ૧૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org