________________
અભયદેવવિહિત વૃત્તિઓ
૩૭૩ परस्परासंकीर्णलक्षणाभिधानरूपयाख्यानानि-भगवतो महावीरस्य गौतमादिविनेयान् प्रति प्रश्नितपदार्थप्रतिपादनानि व्याख्यास्ताः प्रज्ञाप्यन्ते-प्ररूप्यन्ते भगवता सुधास्वामिना जम्बूनामानमभि यस्याम्, अथवा विविधतया विशेषेण वा आख्यायन्त इति व्याख्या:अभिलाप्यपदार्थवृत्तयस्ताः प्रज्ञाप्यन्ते यस्याम्, अथवा व्याख्यानाम्-अर्थप्रतिपादनानां પ્રસૃષ્ટી: જ્ઞયો–જ્ઞાનન યાં સી વ્યાધ્યાપ્રજ્ઞસ, અથવા...... !''
આ રીતે વૃત્તિકારે વિવિધ દૃષ્ટિએ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના દસ અર્થ બતાવ્યા છે. આગળ પણ અનેક શબ્દોનાં વ્યાખ્યાનમાં આ જ પ્રકારનું અર્થ-વૈવિધ્ય દૃષ્ટિગોચર થાય છે જે વૃત્તિકારનાં વ્યાખ્યાન-કૌશલનું પરિચાયક છે. - પ્રથમ સૂત્ર “અમો રિહંતા, નમો સિદ્ધાણં નમો મારિયા, નમો ૩યા ,
ને સબસડૂળ” નું વ્યાખ્યાન કરતાં વૃત્તિકારે પંચમ પદ “નમો સવ્વસાહૂ'ના પાઠાંતર રૂપે “નો તો સવ્વસાહૂળ' પણ આપ્યું છે : નમો નો સવ્વસાહૂળ' તિ વિFાઠ: ૧ ચતુર્થ સૂત્ર ‘તેમાં ત્રેિ તે જમા રાશિદે..'ની વ્યાખ્યામાં આચાર્યે બતાવ્યું છે કે “નો રિહંતાઈi...' વગેરે પ્રથમ ત્રણ સૂત્રોનું મૂલટીકાકારમૂલવૃત્તિકારે વ્યાખ્યાન નથી કર્યું. તેમણે આનું કોઈ વિશેષ કારણ નથી બતાવ્યું : अयं च प्राग् व्याख्यातो नमस्कारादिको ग्रन्थो वृत्तिकृता न व्याख्यातः, कुतोऽपि #ારવિતિ આ વૃત્તિકાર અથવા ટીકાકાર કોણ? સંભવતઃ આ ઉલ્લેખ આચાર્ય શીલાંકની ટીકાનો છે જેમને પ્રથમ નવ અંગના ટીકાકાર માનવામાં આવે છે પરંતુ જેમની પ્રથમ બે અંગોની ટીકાઓ જ ઉપલબ્ધ છે. આચાર્ય શીલાંક સિવાય અન્ય કોઈ એવા ટીકાકારનો ઉલ્લેખ નથી મળતો જેમણે અભયદેવસૂરિની પહેલાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની ટીકા રચી હોય. ચૂર્ણિનો ઉલ્લેખ તો પ્રસ્તુત વૃત્તિના પ્રારંભે જ અલગથી કરવામાં આવ્યો છે આથી આ ટીકા ચૂર્ણિરૂપે પણ ના હોઈ શકે. આગળની વૃત્તિમાં પણ અનેક વાર મૂલટીકાકાર અથવા મૂલવૃત્તિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે : 'मूलटीकाकृता तु 'उच्छूढसरीरसंखित्तविउलतेयलेस' त्ति कर्मधारयं कृत्वा व्याख्यातमिति"५ 'एतच्च टीकाकारमतेन व्याख्यातम्,'
૧. રતલામ-સંસ્કરણ, પૃ. ૨-૩. ૩. પૃ. ૬. ૫. પૃ. ૨૦.
૨. પૃ. ૪, ૫, ૬, ૧૨, ૧૫, ૧૮, ૧૯, ૬૨. ૪. પૃ. ૧0. ૬. પૃ. ૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org