________________
૨ ૨૦
આગમિક વ્યાખ્યાઓ છે. કોઈ કારણસર નિર્ચન્થીઓના ઉપાશ્રયમાં પ્રવેશ કરવાનો પ્રસંગે ઉપસ્થિત થાય તો તદ્વિષયક આજ્ઞા, વિધિ અને કારણો પર નિમ્નલિખિત છ દ્વારોથી પ્રકાશ પાડવામાં આવ્યો છે : ૧. કારણદ્વાર, ૨. પ્રાધુણકાર, ૩ ગણધરદ્વાર, ૪. મહદ્ધિકદ્વાર, ૫. પ્રચ્છાદનાદ્વાર, ૬. અસહિષ્ણુત્કાર.' ચર્મપ્રકૃતસૂત્ર:
નિર્ઝન્થ-નિગ્રંથીવિષયક ચર્મોપયોગ સબંધિત વિષયોનું વિવેચન કરતાં ભાષ્યકારે નિર્ચન્થીઓને સલામ ચર્મના ઉપભોગથી લાગનાર દોષ અને પ્રાયશ્ચિત્ત, તષિયક અપવાદ, નિર્મન્થીઓ માટે સલામ ચર્મના નિષેધના કારણો, ઉત્સર્ગરૂપે નિગ્રંથો માટે પણ સલોમ ચર્મ અકથ્ય, પુસ્તકપંચક, તૃણપંચક, દૂષ્યપંચકદ્રય અને ચર્મપંચકનું સ્વરૂપ, તષિયક દોષ, પ્રાયશ્ચિત્ત અને યતનાઓ, નિર્ચન્વ-નિર્ચન્થીઓ માટે કૃમ્નચર્મ અર્થાત્ વર્ણ-પ્રમાણાદિથી પ્રતિપૂર્ણ ચર્મના ઉપભોગ અથવા સંગ્રહનો નિષેધ, સકલકૃમ્ન, પ્રમાણકૃત્ન, વર્ણકૃત્ન અને બંધનકૃત્નનું સ્વરૂપ, તત્સંબંધી દોષ અને પ્રાયશ્ચિત્ત, કૃમ્નકર્મના ઉપભોગાદિથી લાગનાર દોષોનું ગર્વ, નિર્માર્દવતા, નિરપેક્ષ, નિર્દય, નિરંતર અને ભૂતપઘાત દ્વારોથી નિરૂપણ, તત્સમ્બન્ધી અપવાદ અને યતનાઓ, વર્ણ-પ્રમાણાદિથી રહિત ચર્મના ઉપભોગ અને સંગ્રહનું વિધાન, સકારણ અકૃત્નનો ઉપભોગ અને નિષ્કારણક ઉપભોગથી લાગનાર દોષો અને તેમનું પ્રાયશ્ચિત્ત, અકૃત્નચર્મના અષ્ટાદશ ખંડ વગેરે વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે. ૨ - કૃત્નાકૃમ્નવસ્ત્રપ્રકૃતસૂત્રઃ
નિર્ગ-નિર્ઝન્થીઓ માટે કૃમ્નવસ્ત્રનો સંગ્રહ અને ઉપભોગ અકથ્ય છે. તેમણે અકૃમ્નવસ્ત્રનો સંગ્રહ તથા ઉપયોગ કરવો જોઈએ. કૃમ્નવસ્ત્રનો નિક્ષેપ છ પ્રકારનો છે : ૧. નામકૃત્યન, ૨. સ્થાપનાકૃત્ન, ૩. દ્રવ્યકૃત્ન, ૪. ક્ષેત્રકૃમ્ન, ૫. કાલકૃમ્ન અને ૬. ભાવકૃત્ન. દ્રવ્યસ્નના બે ભેદ છે : સકલકૃત્ન અને ' પ્રમાણકૃત્ન. ભાવકૃત્ન બે પ્રકારનું છે : વર્ણયુત ભાવકૃત્ન અને મૂલ્યયુત ભાવકૃત્ન. વર્ણયુત ભાવકૃત્નના પાંચ ભેદ છે : કૃષ્ણ, નીલ, લોહિત, પીત અને શુક્લ. મૂલ્યયુત ભાવકૃત્નના ત્રણ ભેદ છે : જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. આના માટે વિવિધ દોષ, પ્રાયશ્ચિત્ત અને અપવાદ છે.? ભિન્નભિન્નવસ્ત્રપ્રકૃતસૂત્ર :
નિર્ચન્વ-નિર્ઝન્થીઓ માટે અભિન્ન વસ્ત્રનો સંગ્રહ તથા ઉપયોગ અકથ્ય છે.
૨. ગા. ૩૮૦૫-૩૮૭૮.
૧. ગા. ૩૬૭૯-૩૮૦૪. ૩. ગા. ૩૮૭૯-૩૯૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org