________________
૨૮૪
આગમિક વ્યાખ્યાઓ કરવામાં આવ્યો છે. આઠમા અધ્યયનની ચૂર્ણિમાં ઈન્દ્રિયાદિ પ્રસિધિઓનું વિવેચન કરવામાં આવ્યું છે. નવમા અધ્યયનની ચૂર્ણિમાં લોકોપચારવિનય, અર્થવિનય, કામવિનય, ભયવિનય, મોક્ષવિનય વગેરેની વ્યાખ્યા કરવામાં આવી છે. દસમા અધ્યયનમાં ભિક્ષુસંબંધી ગુણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ચૂલિકાઓની ચૂર્ણિમાં રતિ, અરતિ, વિહારવિધિ, ગૃહિવૈયાવૃત્યનિષેધ, અનિકેતવાસ વગેરે વિષયો સંબંધિત વિવેચન છે. ચૂર્ણિકારે સ્થાને સ્થાને અનેક ગ્રંથોનાં નામોનો નિર્દેશ પણ કર્યો છે.'
૧. તરંગવતી – પૃ. ૧૦૬, ઓઘનિર્યુક્તિ–પૃ. ૧૭૫, પિણ્ડનિર્યુક્તિ-પૃ. ૧૭૮ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org