________________
૩૧૮
આગમિક વ્યાખ્યાઓ તત્થ વગુરુ ! અધવી નન્દ સ્થિપુરિસા વતિ સા સા રિક્ષા... | પર્યાશાળા વગેરેમાં રોકાવાનો નિષેધ કરતાં ચૂર્ણિકારે નિમ્ન સ્થાનોનું વર્ણન કર્યું છે :
૧. પણ્યશાલા – જ્યાં વેપારી અથવા કુંભાર વાસણ વેચે છે. ૨. ભંડશાલા – જ્યાં વાસણોનો સંગ્રહ રાખવામાં આવે છે. ૩. કર્મશાલા – જ્યાં કુંભાર વાસણ બનાવે છે. ૪. પચનશાલા – જ્યાં વાસણો પકાવવામાં આવે છે. ૫. ઈંધનશાલા – જ્યાં ઘાસફૂસ એકત્ર કરવામાં આવે છે. ૬. વ્યધારણશાલા – જ્યાં આખા ગામ માટે દિવસ-રાત અગ્નિ સળગતો રહે
એતદ્વિષયક ચૂર્ણિપાઠ આ મુજબ છે : ળિયાના નસ્થ માયાળ વિક્ષેતિ वाणियकुम्भकारो वा एसा पणियसाला । भंडसाला जहिं भायणाणि संगोवियाणि अच्छंति । कम्मसाला जत्थ कम्मं करेति कुम्भकारो । पणयसाला जहिं पच्चंति भायणाणि । इंधणसाला जत्थ तण-करिसभारा अच्छंति । वग्घारणसाला तोसलिविसए गाममज्झे साला कीरइ, तत्थ अगणिकुंडं णिच्चमेव अच्छति सयंवरसित ..... ।
જુગસિત – ધૃણિત કુળોમાંથી આહાર વગેરે ગ્રહણ કરવાનો નિષેધ કરતાં ભાષ્યકાર કહે છે કે જુગુપ્સિત બે પ્રકારનાં હોય છે : ઇત્વરિક અને યાવત્રુથિક. ઇરિક થોડા સમય માટે હોય છે જ્યારે યાવત્કથિક જીવનભર માટે હોય છે. સૂતક વગેરે ધરાવતાં કુળ ઇત્વરિક-જુગુપ્સિત કુળ છે. વોહકાર, કલાલ, ચર્મકાર વગેરે યાવત્રુથિક-જુગુપ્સિત કુળ છે. આ કુળોમાંથી સાધુએ આહાર વગેરે ન લેવો જોઈએ.
શ્રમણોએ આર્યદિશમાં જ વિચારવું જોઈએ, અનાર્યદેશમાં નહિ. પ્રસ્તુત ચૂર્ણિમાં આર્યદેશની સીમા આ પ્રમાણે બતાવવામાં આવી છે: પુર્વે વિમો, વિશ્વ कोसंबी, अवरेण थूणाविसओ, उत्तरेण कुणालाविसओ । एतेसि मज्झं आरियं, परतो ૩મારિયં પૂર્વમાં મગધથી લઈને પશ્ચિમમાં પૂણાપર્યત અને દક્ષિણમાં કૌશાંબીથી લઈને ઉત્તરમાં કુણાલાપર્યત આર્યદેશ છે. બાકી અનાર્યદેશ છે. આ જ માન્યતા ભાષ્યકાર વગેરેની પણ છે. સમદશમ ઉદ્દેશ :
આ ઉદેશના પ્રારંભમાં કુતૂહલ – કૌતુકના કારણે થનારી દોષ-પૂર્ણ ક્રિયાઓનો નિષેધ કરવામાં આવ્યો છે. આગળ દસ પ્રકારના સ્થિતકલ્પ અને બે પ્રકારના
૧. ચતુર્થ ભાગ, પૃ. ૧.
૨. પૃ. ૬ર.
૩. પૃ. ૧૩૨.
૪. પૃ. ૧૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org