________________
३३८
આગમિક વ્યાખ્યાઓ
विज्ञप्तिः फलदा पुंसां न क्रिया फलदा मता । मिथ्याज्ञानात्प्रवृत्तस्य, फलासंवाददर्शनात् ॥
આ જ રીતે ક્રિયાના સમર્થનમાં તેમણે લખ્યું છે :
क्रियैव फलदा पुंसां, न ज्ञानं फलदं मतम् । यतः स्त्रीभक्ष्यभोगज्ञो, न ज्ञानात्सुखितो भवेत् ॥ ટીકાના અંતે કહેવામાં આવ્યું છે :
समाप्तेयं शिष्यहितानामानुयोगद्वारटीका, कृतिः सिताम्बराऽऽचार्यजिन भट्टपादसेवकस्याऽऽचार्यहरिभद्रस्य । कृत्वा विवरणमेतत्प्राप्तं ......।
દશવૈકાલિકવૃત્તિ :
આ વૃત્તિનું નામ શિષ્યબોધિની વૃત્તિ છે. આને બૃહવૃત્તિ પણ કહે છે. આ ટીકા શય્યભવસૂરિવિહિત દશવૈકાલિકસૂત્રની ભદ્રબાહુવિરચિત નિર્યુક્તિ પર છે. પ્રારંભમાં આચાર્ય હરિભદ્ર વીર પ્રભુને નમસ્કાર કર્યાં છે ઃ
जयति विजितान्यतेजाः सुरासुराधीशसेवितः श्रीमान् । विमलस्त्रासविरहितस्त्रिलोकचिन्तामणिर्वीरः ॥ १ ॥
દશવૈકાલિકનું બીજું નામ દશકાલિક પણ છે. ‘દશકાલિક' શબ્દની વ્યુત્પત્તિ डरता वृत्तिअर उहे छे : 'कालेन निर्वृत्तं कालिकं प्रमाणकालेनेति भावः, दशाध्ययनभेदात्मकत्वाद्दशप्रकारं कालिकं प्रकारशब्दलोपाद्दशकालिकं....... " अर्थात् જે કાળથી અર્થાત્ પ્રમાણકાળથી નિવૃત્ત છે તે કાલિક છે. વળી આ સૂત્રમાં દસ અધ્યાય છે એટલા માટે તેનું નામ દશકાલિક છે.
મંગલની આવશ્યકતા બતાવતાં આચાર્યે ‘મંગલ’ પદની વ્યુત્પત્તિ આ પ્રમાણે झरी छे : 'मङ्गयते हितमनेनेति मङ्गलं, मङ्गयतेऽधिगम्यते साध्यत इति यावत् अथवा मङ्ग इति धर्माभिधानं, 'ला आदाने' अस्य धातोर्मङ्गे उपपदे " आतोऽनुपसर्गे कः " ( 410 ३-२-3) इति कप्रत्ययान्तस्यानुबन्धलोपे कृते “आता लोप इटि च" (५० ६-४-६४) इत्यनेन सूत्रेणाकारलोपे च कृते प्रथमैकवचनान्तस्यैव मङ्गलमिति भवति, मङ्गं लाती मङ्गलं धर्मोपादनहेतुरित्यर्थः, अथवा मां गालयति भवादिति मङ्गलं,
Jain Education International
१. पृ. १२७.
२. ५. १२८.
3. (ख) हेवयन्द्र लासलाई हैन पुस्तोद्वार, मुंबई, सन् १८१८ .
(ज) समयसुन्दरद्धृत टीअसहित - भीमसी मागे, मुंबई, सन् १८०० ४. पृ. २ (ख).
For Private & Personal Use Only
www.jainelibrary.org