________________
૩૩૯
હરિભદ્રકૃત વૃત્તિઓ સંસારપતીત્યર્થ. " આ વ્યુત્પત્તિ ત્રણ પ્રકારની છે : (૧) જેનાથી હિત સિદ્ધ કરવામાં આવે, (૨) જે ધર્મ લાવે અથવા (૩) જે ભવથી છોડાવે તે મંગલ છે. દ્વિતીય પ્રકારની વ્યુત્પત્તિમાં પાણિનીય વ્યાકરણના સૂત્રોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે.
દશવૈકાલિક સૂત્રની રચના કેવી રીતે થઈ ? આ પ્રશ્નનું સમાધાન કરતાં ટીકાકારે નિર્યુક્તિની ગાથાનો અક્ષરાર્થ કરતાં ભાવાર્થ સ્પષ્ટ કરવા માટે શધ્યમ્ભવાચાર્યનું સમગ્ર કથાનક ઉદ્ગત કર્યું છે. આ અને આ જ જાતનાં અન્ય અનેક કથાનકો પ્રસ્તુત વૃત્તિમાં ઉદ્ધત કરવામાં આવ્યાં છે. આ બધાં કથાનકો પ્રાકૃતમાં છે.
તપનું વ્યાખ્યાન કરતાં આભ્યન્તર તપ અંતર્ગત ચાર પ્રકારનાં ધ્યાનનું સ્વરૂપ બતાવતાં આચાર્ય ચાર શ્લોકોમાં ધ્યાનનું પૂરું ચિત્ર ઉપસ્થિત કરી દીધું છે : આર્તધ્યાન: રાજ્યોપમોરાશયનારનવાદનેપુ,
स्त्रीगन्धमाल्यमणिरत्नविभूषणेषु । इच्छाभिलाषमतिमात्रमुपैति मोहाद्,
ધ્યાનં તવાર્તિનિતિ તપ્રવત્તિ તા: ૫ ૨ રૌદ્રધ્યાન : संछेदनैर्दहनभञ्जनमारणैश्च,
बन्धप्रहारदमनैर्विनिकृन्तनैश्च । यो याति रागमुपयाति च नानुकम्पां,
થાનં તુ પૌમિતિ તાવત્તિ તા: ૨ | ધર્મધ્યાન सूत्रार्थसाधनमहाव्रतधारणेषु,
बन्धप्रमोक्षगमनागमहेतुचिन्ता । पञ्चेन्द्रियव्युपरमश्च दया च भूते,
મતિ તદ્મવત્તિ તા: II રૂ . શુક્લધ્યાન: યચેન્દ્રિય વિષપુ પરીક્ષારિ,
___सङ्कल्पकल्पनविकल्पविकारदोषैः । योगैः सदा त्रिभिरहो निभृतान्तरात्मा,
ध्यानोत्तमं प्रवरशुक्लमिदं वदन्ति ॥ ४ ॥
૧. પૃ. ૨ (બ), ૩ (અ). ૨. પૃ. ૧૦-૧૧, ૩. પૃ. ૩૧ (બ). વિસ્તાર માટે ધ્યાનશતક જુઓ જેનો આચાર્ય હરિભદ્ર પ્રસ્તુત ટીકામાં ઉલ્લેખ કર્યો
છે–પૃ. ૩૧ (બ), ૩૨ (અ).
23 Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org