________________
દશવૈકાલિકચૂર્ણિ (અગસ્યસિંહકૃત)
૨૯૭ આ ગાથા અર્થરૂપે તો બંને ય ચૂર્ણિમાં છે પરંતુ ગાથારૂપે અધૂરી કે પૂરી એકેમાં નથી.
આ રીતે આપણે જોઈએ છીએ કે બંને ચૂર્ણિકારો અને ટીકાકાર હરિભદ્ર નિર્યુક્તિ-ગાથાઓ સમાનરૂપે ઉદ્ધત કરી નથી. બંને ચૂર્ણિકારોમાં એતદ્વિષયક ઘણી સમાનતા છે, જ્યારે હરિભદ્રસૂરિ આ બંનેથી આ બાબતમાં ઘણા જુદા પડે છે. આ વિષય પર અધિક પ્રકાશ પાડવા માટે વિશેષ અનુશીલનની આવશ્યકતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org