SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકચૂર્ણિ (અગસ્યસિંહકૃત) ૨૯૭ આ ગાથા અર્થરૂપે તો બંને ય ચૂર્ણિમાં છે પરંતુ ગાથારૂપે અધૂરી કે પૂરી એકેમાં નથી. આ રીતે આપણે જોઈએ છીએ કે બંને ચૂર્ણિકારો અને ટીકાકાર હરિભદ્ર નિર્યુક્તિ-ગાથાઓ સમાનરૂપે ઉદ્ધત કરી નથી. બંને ચૂર્ણિકારોમાં એતદ્વિષયક ઘણી સમાનતા છે, જ્યારે હરિભદ્રસૂરિ આ બંનેથી આ બાબતમાં ઘણા જુદા પડે છે. આ વિષય પર અધિક પ્રકાશ પાડવા માટે વિશેષ અનુશીલનની આવશ્યકતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy