________________
૩૦૬
આગમિક વ્યાખ્યાઓ
સો વિ વલવં મળતિ । સો પુખ ગૃહપતિ: જામસામિનો વા તેળાર્િ વા' । જે પ્રભુત્વ કરે છે તે બલવાન કહેવાય છે. અથવા અપ્રભુ પણ બલશાલી થવાથી બલવાન કહેવાય છે. ગૃહપતિ, ગ્રામસ્વામી વગેરે પ્રથમ કોટિના પુરુષ છે. સ્તન અર્થાત્ ચોર વગેરે દ્વિતીય કોટિના છે.
નિયત (નિશ્ચિત-ધ્રુવ-નિરંતર) પિંડ, વાસ વગેરેના દોષોનું વર્ણન કર્યા પછી આચાર્ય ‘ને મિન્દૂ પુરે સંથવું પચ્છા સંથવું વા રેફ......'(સૂ. ૩૮)નું વ્યાખ્યાન આ પ્રમાણે કરે છે : સંથવો થતો, અત્તે વાળે પુન્નસંથવો, વિજ્ઞે પછાપંથનો । નો તં રેતિ સાતિજ્ઞતિ વા તસ્ત્ર માસનનું ।` સંસ્તવનો અર્થ છે સ્તુતિ. સાધુ દાતાની બે પ્રકારે સ્તુતિ કરી શકે છે : એક તો દાન આપતાં પહેલાં અને બીજી દાન આપ્યા પછી. જે સાધુ આ પ્રકારની સ્તુતિ કરે છે અથવા તેનું અનુમોદન કરે છે તેને માસલઘુ પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. સંસ્તવનું વિશેષ વિવેચન કરતાં ચૂર્ણિકારે ‘અન્ન નિયંત્તિમાહ’ એવું લખીને નિમ્ન નિર્યુક્તિ-ગાથા ઉદ્ધૃત કરી છે :
दव्वे खेत्ते काले, भावम्मि य संथवो मुणेयव्वो । આત-પર-તદ્રુમણ વા, દોષો સો પુણો વ્રુવિયો ॥ ૨૦૨ ॥
દ્રવ્યસંસ્તવનો વિસ્તાર કરતાં આચાર્ય કહે છે કે તે ૬૪ પ્રકારનું છે. આના માટે ધાન્ય, રત્ન, સ્થાવર, દ્વિપદ, ચતુષ્પદ વગેરેના ૬૪ પ્રકાર ગણાવવામાં આવ્યા છે. તે આ છે ઃ ૨૪ પ્રકારનાં ધાન્ય, ૨૪ પ્રકારનાં રત્નો, ૩ પ્રકારનાં સ્થાવર, ૨ પ્રકારનાં દ્વિપદ, ૧૦ પ્રકારનાં ચતુષ્પદ અને ૬૪મું કુપ્પ (ઉપકરણ).
ધાન્ય - ૧. જવ, ૨. ગોધૂમ, ૩. શાલિ, ૪. વ્રીહિ, ૫. ષષ્ટિક, ૬. કોદ્રવ, ૭. અનયા, ૮. કં, ૯. રાલક, ૧૦. તિલ, ૧૧. મુદ્ગ, ૧૨. માષ, ૧૩. અતસી, ૧૪. હિરિમંથા, ૧૫. ત્રિપુડા, ૧૬. નિષ્પાવ, ૧૭. અલિસિંદા, ૧૮. માસા, ૧૯. ઇક્ષ, ૨૦. મસૂર, ૨૧. તુવર, ૨૨. કુલત્થ, ૨૩. ધાનક, ૨૪. કલા. માવ્ય :-ધળાફ ચડવ્વીસ, નવ-ગોધુમ-સાત્તિ-વીહિ-સાક્રિયા !
જો-અળયા-મૂ, રાતન-તિત-મુળ-માસા ય || ૨૦૨૨ ॥ चूर्णि :- बृहच्छिरा कंगू, अल्पतरशिरा रालकः ।
भाष्य :- अतसि हिरिमंथ तिपुड, णिप्फाव अलसिंदरा य मासा य । વૂ મસૂર તુવરી, જુના તદ્દ ધાળા-ના ય | ૨૦૩૦ ||
૧. પૃ. ૧૦૧.
Jain Education International
૨. પૃ. ૧૦૮.
૩. પૃ. ૧૦૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org