________________
ઓઘનિર્યુક્તિ-લઘુભાષ્ય
૨૫૩ પ્રવચનૌપઘાતિક અને સંયમીપઘાતિક; પાત્રલેપની વિધિ, યાતનાઓ અને દોષો; ભિક્ષાગ્રહણનો ઉપયુક્ત કાળ; ભિક્ષાટનની નિર્દોષ વિધિ; દાતાની યોગ્યતા, અયોગ્યતાનો વિવેક; સ્ત્રી-પુરુષનો વિચાર; ગમનાગમન સમયે વિવિધ ઉપકરણ ગ્રહણ કરવાના નિયમો તથા ધર્મરુચિનું દૃષ્ટાન્ત; આહારનો ઉપભોગ કરવાની નિર્દોષ વિધિ વગેરે. ૧
૧. ભાષ્યગાથા ૧-૩૨૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org