SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ઓઘનિર્યુક્તિ-લઘુભાષ્ય ૨૫૩ પ્રવચનૌપઘાતિક અને સંયમીપઘાતિક; પાત્રલેપની વિધિ, યાતનાઓ અને દોષો; ભિક્ષાગ્રહણનો ઉપયુક્ત કાળ; ભિક્ષાટનની નિર્દોષ વિધિ; દાતાની યોગ્યતા, અયોગ્યતાનો વિવેક; સ્ત્રી-પુરુષનો વિચાર; ગમનાગમન સમયે વિવિધ ઉપકરણ ગ્રહણ કરવાના નિયમો તથા ધર્મરુચિનું દૃષ્ટાન્ત; આહારનો ઉપભોગ કરવાની નિર્દોષ વિધિ વગેરે. ૧ ૧. ભાષ્યગાથા ૧-૩૨૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy