SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ પ્રકરણ ઓઘનિર્યુક્તિ-બૃહદ્ભાષ્ય મુનિશ્રી પુણ્યવિજયજી પાસે ઘનિર્યુક્તિ-બૃહભાષ્યની એક હસ્તલિખિત પ્રતિ છે જેમાં ૨૫૧૭ ગાથાઓ છે, તેમાં નિર્યુક્તિ-ગાથાઓ પણ સમ્મિલિત છે. પ્રારંભમાં નિર્યુક્તિની નિમ્ન ગાથાઓ છે : अरिहंते वंदित्ता चोद्दसपुव्वी तहेव दसपुवी । एक्कारसंगसुत्तस्थधारए सव्वसाहू य ॥ १ ॥ ओहेण य निज्जुतिं वोच्छं चरणकरणाणुओगातो । अप्पक्खरं महत्थं अणुग्गहत्थं सुविहियाणं ॥ २ ॥ આ ગાથાઓમાં નિર્યુક્તિકારે અરિહંત, ચતુર્દશપૂર્વી, દશપૂર્વી તથા એકાદશાંગસૂત્રાર્થધારક બધા સાધુઓને નમસ્કાર કરીને ઓઘનિર્યુક્તિ લખવાની પ્રતિજ્ઞા કરી છે. ભાષ્યકારે આ જ નિર્યુક્તિની ગાથાઓનાં વિવેચન રૂપે પ્રસ્તુત ભાષ્યનું નિર્માણ કર્યું છે. ગ્રંથમાં ભાષ્યકારનાં નામ વગેરે વિષયમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી. દ્રોણાચાર્યની વૃત્તિ લઘુભાષ્ય પર છે, બૃહભાષ્ય પર નહીં. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy