________________
અષ્ટમ પ્રકરણ
પિંડનિર્યુક્તિ-ભાષ્ય પિંડનિર્યુક્તિલઘુભાષ્યમાં નિમ્ન વિષયોનું સંક્ષિપ્ત વ્યાખ્યાન છે: “ગૌણ' શબ્દની વ્યુત્પત્તિ, પિંડ'નું સ્વરૂપ, લૌકિક અને સામયિકની તુલના, પિંડસ્થાપનાના બે ભેદ : સદ્ભાવસ્થાપના અને અભાવસ્થાપના, પિંડનિક્ષેપ અને વાતકાય, આધાકર્મનું સ્વરૂપ, અધઃકર્મતાતુ, વિભાગૌદેશિકના ભેદ, મિશ્રજાતનું સ્વરૂપ, સ્વસ્થાનના સ્થાનસ્વસ્થાન, ભાજનસ્વસ્થાન વગેરે ભેદ, સૂક્ષ્મ પ્રાભૃતિકાના અપસર્પણ અને ઉત્સર્ષણરૂપ બે ભેદ, વિશોધિ અને અવિશોધિની કોટિઓ, ચૂર્ણનું સ્વરૂપ તથા તત્સમ્બન્ધી બે ક્ષુલ્લકોનું દષ્ટાન્ત.
૧. નિર્યુક્તિ-ભાગ્ય-મલયગિરિવિવૃત્તિયુક્ત–પ્રકાશકઃ દેવચન્દ્રલાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ,
સન્ ૧૯૧૮. ૨. ભાષ્યગાથા ૧-૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org