________________
નવમ પ્રકરણ
પંચકલ્પમહાભાષ્ય આ ભાષ્ય પંચકલ્પનિર્યુક્તિના વિવેચન રૂપે છે. આમાં કુલ મળીને ૨૬૬૫ ગાથાઓ છે જેમાં માત્ર ભાષ્યની ૨૫૭૪ ગાથાઓ છે. પ્રારંભમાં નિર્યુક્તિકારકૃત निम्न था छ :
वंदामि भद्दबाह पाईणं चरिमसगलसुयनाणि ।
सुत्तस्स कारगमिसिं दसाण कप्पे य ववहारे ॥ १ ॥ આ ગાથા દશાશ્રુતસ્કંધની નિયુક્તિ તથા ચૂર્ણિમાં પણ પ્રારંભમાં જ છે. આ ગાથાનું વ્યાખ્યાન કરતાં ભાષ્યકારે “ભદ્રબાહુનો અર્થ “સુંદર બાહુઓવાળો' કર્યો છે. અન્ય ભદ્રબાહુઓથી પ્રસ્તુત ભદ્રબાહુનું પૃથક્કરણ કરવા માટે “પ્રાચીન' (गोत्र), 'यरमसतशानी' भने 'शा-८५-व्यवहारसूत्रार' विशेष આપવામાં આવ્યાં છે. એતદ્વિષયક ગાથાઓ ઐતિહાસિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વપૂર્ણ હોવાને કારણે અહીં ઉદ્ધત કરવામાં આવે છે :
भद्द त्ति सुंदर त्ति य तुलत्थो जत्थ सुंदरा बाहू । सो होति भद्दबाहु गोण्णं जेणं तु वालत्ते ॥ ७ ॥ पाएणं लक्खिज्जइ पेसलभावो तु बाहुजुयलस्स । उववण्णमतो णामं तस्सेयं भद्दबाहु त्ति ॥ ८ ॥ अण्णे वि भद्दबाहू विसेसणं गोत्तगहण पाईणं । अण्णेसिं पऽविसिटे विसेसणं चरिमसगलसुत्तं ॥ ९ ॥ चरिमो अपच्छिमो खलु चोइसपुव्वा उ होति सगलसुत्तं । सेसाण वुदासट्टा सुत्तकरज्झयणमेयस्स ॥ १० ॥ किं तेण कयं सुत्तं जं भण्णति तस्स कारतो सो उ । भण्णति गणधारीहि सव्वसुयं चेव पुव्वकतं ॥ ११ ॥ तत्तो च्चिय णिज्जूढं अणुग्गहट्ठाय संपयजतीणं ।
सो सुत्तकारओ खलु स भवति दसकप्पववहारे ॥ १२ ॥ કલ્પ (કલ્પ)નું વ્યાખ્યાન કરતાં ભાષ્યકાર કહે છે કે કલ્પ બે પ્રકારનો હોય છે : જિનકલ્પ અને સ્થવિરકલ્પ. આ બંને પ્રકારના કલ્પોનો દ્રવ્ય અને ભાવપૂર્વક
૧. આ ભાષ્યની હસ્તલિખિત પ્રત મુનિ શ્રી પુણ્યવિજયજીની કૃપાથી પ્રાપ્ત થઈ છે. આ પ્રત મુનિ
શ્રીએ વિ.સં. ૧૯૮૩માં લખીને તૈયાર કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org