Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २२ सू. १ क्रियास्वरूपनिरूपणम् भगवानाह-गोयमा !' हे गौतम ! 'तिविहा पण्णत्ता' प्राद्वेषिकी क्रिया त्रिविधा प्रज्ञप्ता 'तं जहा जेणं अप्पणो वा परस्स वा तदुभयस्स वा असुभं मणं संपधारेइ ! तद्यथा येन प्रकारेण जीवा आत्मनो वा-स्वस्य वा, परस्य वा अन्यस्य वा आत्मव्यतिरिक्तस्य तदुभयस्य वा स्वपरलक्षणस्योपरि अशुभम् अकल्याणम् -कलुषितम् मन:-अन्तःकरणं संप्रधायति-सम्यक्तया प्रकर्षेण धारयति-विचारयति सम्पादयति तेन हेतुना विषयस्य त्रिविधात्वात् प्रापिकी क्रिया त्रिप्रकारा व्यपदिश्यते, यथा कश्चित् पुरुषः केनापि प्रयोजनेन कस्मिंश्चित् कार्येस्वयमनुष्ठिते सति पर्यवसाने विपाकभयङ्करे सवृत्ते संमोहादविवेकाद् वा स्वात्मान एवोपरि कलुषितं मनः संप्रधारयति, एवमेव कश्चित् परस्योपरि तथाविधे कार्य अनुष्ठिते सति पर्यवसाने विषाकदारुणे संवृत्ते अकुशलं मनःसंप्रधारयति, एवं कश्चित् स्वपरयोरुपरि तथाविधपरिणामें सति अकुशलं मनः संप्रधारयतीति अवगन्तव्यम् तदुपसंहरन्नाह-'से तं पाओसिया किरिया' सा एषा
श्री गौतमस्वामी-हे भगवन् प्राद्वेषिकी क्रिया के कितने भेद है ?
श्री भगवान्-हे गौतम प्राद्वेषिकी क्रिया तीन प्रकारकी है, क्योंकी जीव अपने आप के प्रति दूसरे के प्रति और स्व- पर दोनों के प्रति अशुभ-कलुषित मन को धारण करता है । इस प्रकार विषय तीन प्रकार का होने से प्राद्वेषिकी क्रिया भी तीन प्रकार की कही गई है । जैसे कोई पुरुष किसी प्रयोजन से स्वयं कोई कार्य करता है किन्तु उसका परिणाम अच्छा नहीं आता, तब वह मोह या अज्ञान के कारण अपने ही ऊपर कलुषित मन धारण करता है इसी प्रकार कोई दूसरे के ऊपर, कोई ऐसा कार्य करने पर, जिसका परिणाम अन्त में दारुण सिद्ध होता है, कलुषितमन धारण करता है । इसी प्रकार कोई अपने ऊपर और दूसरे के ऊपर भी कलुषितमन धारण करता है । इस कारण इस क्रिया के तीन भेद हो जाते है । यह प्राद्वेषिकी क्रिया के स्वरूप और उसके भेदों का कथन हुआ।
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન પ્રાષિકી ક્રિયાના કેટલા ભેદ છે?
શ્રીભગવાન –હે ગૌતમ! પ્રાષિકી કિયા ત્રણ પ્રકારની છે, કેમકે જીવ પિતાના પ્રત્યે બીજાના પ્રત્યે અને સ્વ-પર બન્નેની પ્રતિ અશુભ-કલુષિત મનને ધારણ કરે છે, એજ પ્રકારે વિષય ત્રણ પ્રકારના હોવાથી પ્રા ષિકકિયા પણ ત્રણ પ્રકારની કહેલી છે. જેમ કે પુરૂષ પ્રયોજનથી રવયં કોઈ કાર્ય કરે છે. પરંતુ તેનું પરિણામ સારૂં નથી આવતું ત્યારે તે મેહ કે અજ્ઞાનના કારણે પિતાનાજ ઉપર કલુષિત મનને ધારણ કરે છે એજ પ્રકારે કઈબીજા ઉપર, કેઇ એવું કાર્ય કરવાથી. જેનું પરિણામ છેવટે દારૂણ સિદ્ધથાય, કલુષિત મન ધારણ કરે છે. એ જ પ્રકારે કોઈ પોતાના ઊપર અને બીજાના ઊપર પણ કલુષિત મન ધારણ કરે છે. એ કારણે એ કિયાના ત્રણ ભેદ થઈ જાય છે. આ પ્રાષિકી ક્રિયાનું સ્વરૂપ અને તેના ભેદોનું કથન થયું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫