Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका सू.१०५ सूर्याभदेवस्य पूर्वभवजीवप्रदेशोराजवर्णनम् ३७ दण्डो येन सः, तथा-पिनद्धय॒वेयविमलवरचिह्नपट्टः-पिनद्ध परिहित अवेयं= ग्रीवाभूषणं विमलवरचिह्नपर्ट, येव सः, तथा-गृहीतायुधप्रहरणः-गृहीतानि आयुधानि-धनुरादीनि प्रहरणानि-खगादीनि च येन स तथा-धृतशस्त्रास्त्र इत्यर्थः, एवम्भूतः सन् तत् महार्थ यावत् प्राभृत गृह्णाति, गृहीत्वा यत्रैव चातुर्घण्ट: अश्वरथस्तत्रैव उपागच्छति उपागत्य चातुघण्टमू अश्वरथं दूरो हति-आरोहति । ततः सः सन्नद्ध यावद् गृहीतायुधमहरणैः बहुभिःपुरुषैः साद्ध-सह संपरिहतसंवेष्टितः सकोरण्टमाल्यदाम्ना-कोरण्टपुष्पमालाविभूषितेनछत्रेण ध्रियमाणेन सह महाभटचटकरप्रकरवृन्दप रक्षिप्त:-महाभटानां ये चटकर प्रकरा: विस्तृतसमूहास्तेषा यद् वृन्दं तेन परि क्षप्तः परिवेष्टितःसन स्वात्= स्वकीयाद् गृहाद् निगच्छति-निस्सरति, निगत्य श्वेतविकाया नगर्या मध्यमध्येन निर्गच्छति । इत्थं निर्गतःस सुखैः सुखकरै वासै: रात्रिनिवासै मात. में उसने ग्रीवा का आभूषणरूप ग्रैवेय हार पहिरा और सुन्दर २ चित्रों से सुशोभित सुन्दर वस्त्र भी पहिरे. धनुष आदिकों को यहां आयुध पदसे
और तलवार आदिकों को प्रहरण पद से गृहात किया गया है. इस तरह उसने आयुध और प्रहरणों को अपने साथ ले लिया. इस प्रकार सब तरह से तैयार होकर वह मामृत को साथ में लेकर के जहां चातुघट अश्वरथ था वहां पर आया, वहां आकर वह उस रथ पर बैठ गया. रथ में बैठ के ही वह सन्नद्ध हुए यावत् गृहोतायुधपहरणवाले अनेक पुरुषों से संपरिवृत हो गया. छत्रधारी पुरुषने उसके ऊपर कोरण्टपुष्पों की मालाओं से सुशोभित छत्र तान दिया. इस तरह महासुभटों के विस्तृत समूह के वृन्द से परिवेष्टित होकर वह अपने घर से चला. एवं श्वेतविकानगरी के ठीक मध्यभाग से होता हुआ निकला. कितनेक सुखकरवासो से હતું. ગળામાં તેણે આભૂષણરૂપ રૈવેયક-હાર પહેર્યો હતો અને સુંદર ચિત્રોથી સુશેભિત સુંદર વસ્ત્રો પણ પહેર્યા હતાં. ધનુષ વગેરેને અહીં આયુધપદ અને તલવાર વગેરેને પ્રહરણ પદથી ગ્રહણ સમજવાં. આ રીતે તેણે પોતાના આયુધો અને પ્રહરણને પિતાના હાથમાં લીધા. આ પ્રમાણે બધી રીતે તૈયાર થઈને તે ભેટને લઈને જ્યાં ચાતુર્ઘટ અશ્વરથ હતો ત્યાં ગયા. ત્યાં જઈને તે રથ પર સવાર થયે. રથ પર સવાર થતાંજ તે સન્નદ્ધ થયેલા યાવત્ ગૃહીતાયુધ પ્રહરણવાળા અનેક પુરૂષથી તે સંપરિવું થઈ ગ. છત્રધારી પુરૂષએ તેના ઉપર કેરંટ પુષ્પોની માળાથી સુશોભિત છત્ર તાણી દીધું. આ પ્રમાણે તે મહાસુભટના વિસ્તૃત સમૂહના વૃન્દથી પરિષ્ટિત થઈને તે પિતાના ઘેરથી રવાના થશે અને તવિકા નગરીના ઠીક મધ્યભાગમાં થઈને તે કેટલાક સુખકરવાસે, રાત્રે મુકામ કરીને સવારે ત્યાંથી રવાના થતી વખતે કરેલા પ્રાતઃ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨