Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 479
________________ सुबोधिनी टीका सू. १७४ सूर्याभदेवस्य आगामिभववर्णनम् अप्रमत्तः-तपःसंयमादिधर्मरक्षणे प्रमादरहितः । कुञ्जर इव शौण्डीरः-हस्तीव शूरः-कषायादिरिपुभञ्जनशीलः । वृषभ इव जातस्थामा-वृषभवत् संजातपराक्रमः। सिंह इव दुर्घर्षः-सिंहवत् परीपहादि मृगैर्दुरतिक्रमः। वसुन्धरेव सर्वस्पर्शविषहःवसुन्धरा-पृथ्वी यथा सर्व सह्यमसह्य वा स्पर्श सहते तथैवायम् अनुकूलपतिकूलपरीपहोपसर्गसहनशीलः । तथा-सुहुतहुताशन इव तेजसा ज्वलन्-यथा धृताचाहुतिभिरग्निः प्रदीप्तो भवति तथैवायमपि तपःसंयमतेजसा ज्वलन्-दीप्यमानोऽनगारो भविष्यतीति पूर्वेण सम्बन्ध , तस्य-पूर्वोक्तविशेषणविशिष्टस्य खलु भगवतोऽनगारस्य अनुत्तरेण-सर्वोत्कृष्टेन ज्ञानेन, एवम्-अनेन प्रकारेण-अनुत्तरत्वविशिष्टेन दर्शनेन 'अनुत्तर' शब्दस्य चारित्रादौ प्रत्येकत्र सम्बन्धः, ततश्च अनुप्रकार ये भी तपसंयम आदिके संरक्षण में प्रमाद रहित होंगे। कुअर-हाथी के समान ये शूर होंगे, अर्थात्-ईप आदि रिपुपुञ्जो का भजन शील होगे। वृषभ की तरह ये जात स्थामा होंगे-उत्पन्न पराक्रमवाले होंगे, सिह की तरह दुर्घर्ष परीषहादिमृगो द्वारा दुर्धर्ष होंगे, पृथवि की तरह सर्व स्पर्श सह होंगे-पृथ्वी जिस प्रकार सर्वसहा एवं-असह्य स्पर्श को भी सहन करती है-उसी प्रकार से अनुकूल-प्रतिकूल परीषह एवं-उपसर्ग का ये सहन कर्ता होंगे । सुहुत हुताशन की तरह ये तेज से सदा जाज्वल्यमान रहेंगे। जिस प्रकार घृतादिक आहुति से अग्नि अधिकाधिक प्रज्वलित हो जाती है. उसी प्रकार ये भी तप-संयम के तेज से देदीप्यमान अनगार होंगे, इस प्रकार से इन पूर्वोक्त विशेपणां से विशिष्ट हुवे उन अनगार भगवान् दृढपतिज्ञ के सर्वोत्कृष्ट ज्ञानसे-सर्वोत्कृष्ट दशन से सर्वोत्कृष्ट चारित्र से-सर्वोत्कृष्ट આ અપ્રમત્ત થઈને વિરણશીલ હોય છે. તેમ તેઓ પણ તપ સંયમ વગેરેનું રક્ષણ કરવામાં પ્રમાદ રહિત થશે, કુંજર-હાથી ની જેમ તેઓ શૂર હશે. એટલે કે કષાય વગેરે રિપુઓને નષ્ટ કરવામાં સમર્થ થશે. વૃષભની જેમ તેઓ જાતસ્થામા થશે. ઉત્પન પરાક્રમવાળા થશે. સિંહની જેમ દઈર્ષ-પરીષહાદિરૂપ મૃગ વડે દુર્ઘર્ષ હશે. વસુંધરાની જેમ સર્વસ્પર્શ સહ થશે, પૃથ્વી જેમ સર્વે સહા-અસહ્મ સ્પર્શને પણ સહન કરે છે તેમ અનુકૂલપ્રતિકૂલ પરીષહ અને ઉપસર્ગને તેઓ સહન કરતા થશે. સુહત હતાશનની જેમ તેઓ તેજથી સદા જાજ્વલ્યમાન રહેશે. જેમ ધૃત વગેરેની આતિથી અગ્નિ વધારે અને વધારે પ્રજવલિત થઈ જાય છે તેમ તેઓ પણ તપ સંયમના તેજથી દૌદીપ્યમાન અનગાર થશે. આ પ્રમાણે આ પૂર્વોકત વિશેષણથી વિશિષ્ટ થયેલા તે ભગવાન અનગાર દઢપ્રતિજ્ઞ સર્વોત્કૃષ્ટ જ્ઞાનથી, સર્વોત્કૃષ્ટ દશનથી, સર્વોત્કૃષ્ટ ચારિત્રથી સર્વોત્કૃષ્ટ શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489