Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 478
________________ ४३८ राजप्रश्नीयसूत्रे हर्ष शोकादिकारणसंयोगेऽपि निर्विकारचित्तः, विहग इव सर्वतो विप्रमुक्तःपक्षिवत्सङ्गरहितः, परिवारपरित्यागात् नियतवासरहितत्वाच्च, मन्दर इव अप्रकम्पः-मेरुवत् परिषहोपसर्गपवनैरविचलितः, शारदसलिलमिव शुद्धहृदयः-यथा शरवृतौ जलं निर्मलं भवति तथा रागद्वेषरहितत्वान्निर्मलचित्तो भविष्यतीति, खजिविषाणमिव एकजातः खड्गी-आरण्यजीवः तस्य विषाणं-शृङ्गं तद्वद् एकजातः-एकाकी रागादिसहायरहितः । तथा-भारण्डपक्षीव-भारण्डश्चासौ पक्षी च भारण्डपक्षी, अयं द्विजीवकखिचरणवान् द्वाभ्यां ग्रीवाम्यां द्वाभ्यां मुखाभ्यां च युक्तः, द्वयोर्जिवियोरेकमेवोदरं भवति, स चाप्रमत्त एव विहरति, तद्वत् आदि कारणों के मिलने पर भी इनके चित्त में काई क्षोभ उत्पन्न नहीं हो सकेगा. निर्विकार चित्तवाले होंगे। पक्षी की तरह सर्वतः विषमुक्त होंगे, सर्वसङ्ग से रहित रहेगे, परिवार आदि के परित्याग से और-नियत आवास से रहित होने से इनका ममत्वरूप सम्बन्ध किसी के साथ नहीं रहेगा. । मेरू-मन्दर की तरह ये अप्रकम्प होंगे, अर्थात् परीषह-उपसर्गरूप पवन इन्हें विचलित नहीं कर सकेगा, शारद सलिल की तरह शुद्ध होंगे-जिस प्रकार शारदऋतु में जल निर्मल रहता है उसी प्रकार राग-द्वेष रहित से ये निर्मल चित्त रहेंगे. खङ्गी विषाण-गेंडोंकाशृङ्ग की समान ये एकजात होंगे रागादिरूप सहायकों से रहित होने के कारण एकाकी रहेंगे। तथा-भारण्ड पक्षी की तरह अप्रमत्त हांगे, भारण्डपक्षी दो जीववाला होता है, इसके चरण तीन होते हैं-दो ग्रीवाओं से-दो मुखों से यह युक्त होता है, इन दो जीवों का पेट एक होता है. यह अप्रमत्त होकर विचरणशील होता है, इसी સાગરની જેમ તેઓ ગંભીર થશે. હર્ષ શોક વગેરે કારણો હોવા છતાં એ તેમના ચિત્તમાં કઈપણ જાતને વિકાર ઉત્પન્ન થશે નહિં. તેઓ નિર્વિકાર ચિત્તવાળા થશે, વિહગની જેમ તેઓ સર્વતઃ વિપ્રમુક્ત થશે. તેઓ સર્વસંગથી રહિત થશે. પરિવાર વગેરેના ત્યાગથી અને નિયત આવાસથી રહિત હોવાથી તેઓ મમત્વરૂપ સંબંધ કોઈની સાથે બાંધશે નહિ. મેરૂ-મંદરની જેમ તેઓ અપ્રકંપ થશે. એટલે કે પરીપહ ઉપસર્ગરૂપ પવન તેમને વિચલિત કરી શકશે નહિ. શારદ સલીલની જેમ તેઓ શુદ્ધ થશે. જેમ શરદઋતુમાં પાણી નિર્મળ રહે છે તેમ તેઓ પણ રાગદ્વેષ રહિત હોવાથી નિર્મળ ચિત્તવાળા થશે. ખડી વિષાણુ-ગુંડાઓના શીંગડાની જેમ તેઓ એક જાત થશે. રાગાદિપ સહાયકથી રહિત હોવા બદલ એકાકી રહેશે. તેમજ ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત થશે, ભારંડપક્ષી બે જીવયુકત હોય છે. તેને ત્રણ પગ હોય છે, બી ગ્રીવાઓ, બે મુખેથી તે યુકત હોય છે. આ બને એનું પેટ એકજ હોય છે, શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489