Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 453
________________ सुबोधिनी टीका स. १७० सूर्याभदेवस्य आगामिभववर्णनम् ४१३ पूर्विका तत्पृथक्करणकलाऽप्युपचाराद् दकमृत्तिका ताम् १५ । अन्नविधिम-अन्न पाककलाम १६ । पानविधि-जलोत्पादनकलां तत्संशोधनकलां वा १७ । वस्त्रविधिम् - वस्त्रोत्पादन कलां तद्धारणकलां वा १८ । विलेपनविधि-शरीरोपरिचन्दनादिलेपकलां यक्ष कर्दमादिलेप परिज्ञानम् १९ । शयनविधिम् शयन-शय्या पल्यङ्कादि. तद्विषया कला ताम् २० । आर्याम्-मात्राच्छन्दो विशेषनिर्माणकलाम् २१ । प्रहेलिकाम्-गूढाश पपधरूपाम् २२। मागधिकाम्-भाषाच्छन्दोविशेषाम् २३ । है. १४ । उदक में मिली हुई मिट्टी को दूर करनेवाले द्रव्य का ज्ञान होना, औरउसका सम्बन्ध कराकर पानी और मिट्टी को दर कर देना यह-दकमृत्तिका कला है जैसे-निर्मली-फिटकिडी डालकर गन्दे पानी को निर्मल करदिया जाता है. १५ । भोजन बनाने की चतुराई का नाम अन्नविधि कला है, १६। भूमि का देखकर यहां जलनिकलेगा इस प्रकारके विज्ञान का नाम पानविधि कला है. १७ । वस्त्रों का निर्माण करने की चतुराई का नाम, या-वस्त्रों को सुन्दर ढंग से पहनने की चतुराई का नाम वस्त्रविधि कला है. १८। शरीर के ऊपर चन्दनादि का लेप करने की चतुराई का नाम-विलेपनविधि है, १९। पल्यङ्कआदि विषयक ज्ञान होना-अर्थात् इस प्रकारका पल्यङ्क शुभ होता है-इस प्रकार का पल्यङ्क शुभ नहीं होता है, ऐसा ज्ञान होना इसका नाम-शयनविधि कला है २० । मात्रावाले छन्दों का निर्माण करना. यह-आर्या कला हैं, २१। गूढ आशयवाले पद्यों की निर्माणकला प्रहेलिका कला है. २२॥ भाषाछन्द विशेष का नाम-मागधिका है, इसके निर्माण की चतुराई का नाम मागधिकाकला है, २३। निद्रा लाने की विद्या દ્રવ્યથી જુદી પાડી શકાય તેનું જ્ઞાન થવું અને તેને સંબંધ કરાવીને પાણી અને માટીને જુદા જુદા કરવા આ દકમૃત્તિકા કલા છે. જેમકે નિર્મલી-ફટકડી નાખીને ગંદા પાણીને સાફ કરવામાં આવે છે ૧૫. ભેજન તૈયાર કરવાની કુશળતાનું નામ અન્નવિધિ કલા છે ૧૬ જમીનને જોઈને અહીંથી પાણી નીકળશે આ જાતના વિજ્ઞાનનું નામ “પાનવિધિ કલા છે. ૧૭ વસ્ત્રોના નિર્માણની કુશળતાનું નામ અથવા તે વસ્ત્રને સુંદર ઢંગથી પહેરવાની કળાનું નામ વસવિધિ કળા છે. ૧૮ શરીરની ઉપર ચન્દન વગેરેને લેપ કરવાની કુશળતાનું નામ વિલેપનવિધિ છે. ૧૯ પર્ઘકાદિ વિષયકજ્ઞાન થવું એટલે કે આ જાતને પથ્ય શુભ હોય છે, આ જાતનો પત્યેક શુભ નથી હોતે આવું જ્ઞાન થવું, આનું નામ શયનવિધિ કલા છે. ૨૦માત્રાવાળા છંદેનું નિર્માણ કરવું તે આર્યાકલા છે.૨૧ ગૂઢ આશયયુક્ત પદ્યની નિર્માણકળા પ્રહેલિકા-કલા” છે. ર૨ ભાષા છન્દ વિશેષનું નામ માગધિકા છે. એની નિર્માણ કુશળતા માગધિકા કલા છે. ૨૩ નિદ્રા આવવાની વિદ્યાનું શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489