Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४१४
राजप्रश्नीयसूत्रे निद्रायिकाम्-अवस्वापनी विद्यारूपां कलाम् २४ । गाथागीतिका चेति कलाद्वयमार्या मेदरूपाम् २५ २६ । श्लोकम्-श्लोकरचनाकलाम् कवित्वकलामित्यर्थः २७ । हिरण्ययुक्तिम्-हिरण्यस्य-रजतस्य युक्तिः-निर्माणविधिस्ताम् २८ । सुवर्ण युक्तिम् सुवर्णस्य युक्तिः-निर्माणविधिस्ताम् २९ । आभरणविधिम्भूषणनिर्माणकलाम् ३० । तरुणीपरिकम-स्त्रीणां वर्णादिवृद्धिरूपाम् ३१ । स्त्रीलक्षणम, पुरुषलक्षणम्, एतब्दयं सामुद्रिकशास्त्रप्रसिद्धं विज्ञानम् ३२-३३ । हयगज-कुकुट-च्छत्र-चक्र-दण्डानां प्रसिद्धानां सप्तानां तत्तल्लक्षणज्ञानकलाः ३४-४० । मणिलक्षणम्-रत्नादि-परीक्षणम् ४१। काकिणीलक्षणम्-काकिणी-चक्रवर्तिनो का ज्ञान होना उसका नाम-निद्रायिका कला है, इस कलावाला दूसरे को इस कला के प्रभाव से निद्रा में मग्न कर देता है २४। गाथा-और गीतिका ये दोनों कलाएं आर्या का ही मेदरूप होती है,२५-२६ श्लोकरचना करने की चतुराई का नाम-लोककला है, इसका दूसरानाम-कवित्वकला मी है २७ । हिरण्य युक्ति-चान्दी बनाने की कला २८ सुवर्णयुक्ति-सोना बनाने की कला २९ भूषणों के निर्माण की विधि का जानना. आभरणविधि कला है. ३०। स्त्रियों के वर्णादिक में विधान का जानना. तरुणीपरिकमकला है. ३१॥ स्त्रीयों के शुभाऽशुभ लक्षणो को जानना. स्त्रीलक्षणकला है. ३२। पुरुषलक्षणों का जानना यह पुरुष लक्षणकलाहै ३३। दोनों कलाएँ सामुद्रिकशास्त्र से सम्बन्धित हैं । घोडा-हाथी-कुकूट-छत्रचक्र-दण्ड असि (तलवार) इन सातों के शुभाशुभ लक्षणों को जानना इसका नाम उस उस नाम की कला है ३४-४०। रत्नादिकों की परीक्षा करना इसका नाम मणिलक्षण कला है.४१। काकिनी कला में-चक्रवर्ती के रत्न विशेष की परीक्षा જ્ઞાન થવું તે “નિદ્રાયિક કલા છે. આ કલાને જાણનારને બીજાને આ કલાના પ્રભાવ થી નિદ્રામગ્ન કરે છે૨૪. ગાથા અને ગીતિકા આ બંને કલાઓ આર્યાનાજ ભેદરૂપમાં છે. ૨૫-૨૬.શ્લેક રચનામાં કુશળતાનું નામ લેક કલા છે. આનું બીજુ નામ કવિત્વકલા પણ છે ૨૭ હિરણ્ય યુકિત ચાંદી બનાવવાની કલા, ૨૮ સુવર્ણને યુકિત-સોનું બનાવવાની કળા ૨૯ આભરણવિધિ-આભૂષણેને બનાવવાની વિધીને જાણવી તે આભરણવિધિ કલા છે ૩૦. સ્ત્રીઓના વર્ણાદિકમાં વૃદ્ધિવિધાન જાણવું તે તરૂણી પરિકર્મકલા છે૩૧. સ્ત્રીઓના શુભાશુભ લક્ષણે જાણવાં તે સ્ત્રીલક્ષણ કલા છે. પુરૂષ લક્ષણે જાણવા એ પુરૂષ લક્ષણ કલા છે૩૩. એ બન્ને કલાઓ સામુદ્રિકશાસ્ત્રની સાથે समय रामेछ. धो-हाथी- ट-छत्र-य-3-मासि-(तरवार) मे सहितना शुलाશુભ લક્ષણે જાણવા તેના નામે છે તે કલા વિશિષ્ટ સમજવા ૩૪-૪૦રત્નાદિકની પરીક્ષા તે મણિલક્ષણ કલા છે૪૧. કાકિ કલામાં-ચક્રવતીના રત્નવિશેષની પરીક્ષા તેના લક્ષણોના
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨