Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका. सूत्र १३९ सूर्याभदेवस्य सूत्र भवजीवप्रदेशिराजवणम्
२४१
एव पुरुषो बालः यावत् मन्दविज्ञानो नो प्रभुः प वकाण्डकं निसटुन तस्मात सुपतिष्ठिता मे प्रतिज्ञा यथा-तज्जीवः तदेव ।। सू० १३९ ॥
टीकार्थ-'तए णं पएसी राया' इत्यादि।
ततः-तदनन्तरं खलु प्रदेशी राजा के शिकुमारश्रमणम् एवम्-अनेन प्रकारेण अवादीत्-हे भदन्त! एषा-इयम् उपमा-सादृश्यम् प्रज्ञात: बुद्धिविशेषाद् अस्ति न तु वास्तविकी यतः अनेन-वक्ष्यमाणेन पुन: कारणेन जीवशरीरयो दो मे-मम हृदये नोपागच्छति-न संगच्छते न स्वीकारयोग्यतामहति । तदेव दर्शयति-हे भदन्त ! अस्ति--भवेत् खलु स यथा नामकः अनिर्दिष्टनामा कश्चित् पुरुषः कीदृशः ? इत्याह-तरुणः-युवा यावत् -यावत्पदेन-"युगवान् बलवान् अल्पातङ्कः स्थिरसंहननः स्थिराग्रहस्तः प्रति. है, और शरीर जीवरूप नहीं है। अतः हे भदन्त ! जिस कारण से वह तरूणादि विशेषणों वाला पुरूष जब बाल यावत् मन्दविज्ञानवाला होता हे, तब पांच वाणों को छोड़ने के लिये समर्थ नहीं होता है इस कारण से मेरी यह प्रतिज्ञा है कि जीव और शरीर एक है, जो जीव है, वही शरीर है और जो शरीर है वही जीव है सुपतिष्ठित है।
टीकार्थ-बाद में प्रदेशी राजाने केशीकुमार श्रमण से ऐसा कहा हे भदन्त ! आपने जो अभी उपमा देकर जीव और शरीर की पृथक्ता प्रकट की है सो जब मैं अपनी इस बात का विचार करता हूँ तब यह उनकी पृथक्ता मेरे चित्त में नहीं जमती है, वह बात इस प्रकार से है-जैसे कोई एक तरूण पुरूष हो और यावत वह निपुणशिल्पोपगत हो यहां यावत् पद से 'युगवान् बलवान्. अल्पातङ्कः स्थिर संहननः स्थिराવાત પર વિશ્વાસ કરી લઉં કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે. જીવ શરીર રૂપ નથી અને શરીર જીવ રૂપ નથી. એથી હે ભદંત ! જે કારણને લીધે તે તરુણ વગેરે વિશેષણોથી યુકત યુવક જ્યારે બાળ યાવત મંદવિજ્ઞાનવાળા હોય છે, ત્યારે તે પાંચ બાણને છોડવામાં સમર્થ હોતો નથી. આથી જ મારી જીવ અને શરીર એક છે. જે જીવ છે તે જ શરીર છે અને જે શરીર છે તે જ જીવ છે આ પ્રતિજ્ઞા સુપ્રતિષ્ઠિત છે.
ટીકાર્ય–ત્યાર પછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું છે ભદત ! તમેએ જે હમણા ઉપમા વડે જીવ શરીરની પૃથતા પ્રકટ કરી છે તે વિષે હું જ્યારે મારા મનમાં વિચાર કરું છું ત્યારે આ વાત મારા મનમાં બરાબર જામતી નથી. કેમકે જેમ કે એક તરુણ પુરુષ થાય અને યાવત તે નિપુણ શિલ્પગત થાય ons यावत' ५४थी 'युगवान, बलवान, अल्पात :, स्थिरसंहननः, स्थिरा
શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૨