Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८०
राजप्रश्नीयसूत्रे मुखः स पल्यङ्कनिषणः-पर्यङ्कासनेन समुपविष्टः सन करतलपरिगृहीतं शिरआवर्त मस्तकेऽञ्जलिं कृत्वा एवमवादीत्-नमोऽस्तु खलु अर्हद्भयः यावत् संप्राप्तेभ्यः । अत्र यावत्-शब्देन नमोऽत्थु गं” पाठः सर्वोऽपि वाच्यः। तथा नमोऽ तु खलु केशिने कुमारश्रमणाय मम धर्माचार्याय धर्मोपदेशकाय, वन्ते खलु भगवन्तं तत्र गतम् इह गतः-अत्र स्थितोऽहम्, पश्यतु मे-मम मामित्यर्थः, भगवान् केशिकुमारश्रमणस्तत्रगत इहगतम्, इति कृत्वा वन्दते नम यति, कथयति-पूर्वमपि खलु मया केशिनः कुमारश्रमण य अन्तिके समीपे स्थूलप्राणातिपातः प्रत्याख्यातः ? यावत्-यावच्छब्देन “स्थूलम्षावादः प्रत्याख्यातः२ थूलादत्ताऽऽदानं प्रत्याख्यातम् ३, इति संग्राह्यम, स्थूलपरिग्रहः प्रत्याख्यातः४, तद् इदानीमपि खलु तस्यैव पल्यङ्कासन से बैठ गया, दोनों हाथो को जोड़ा-और-आवर्तकर इस प्रकार कहने लगा. अर्हन्तों को नमस्कार हो. यहां-यावत् शब्द से “नमोत्थुणं " पाढ पूरा उसने पढा यह समझ लेना चाहिये । इस प्रकार कहते कहते उसने ऐसा भी कहा कि-मुझे धर्म का उपदेश देने बाले जो मेरे धर्माचार्य केशी कुमार श्रमण हैं- उन्हें भी मेग नमस्कार हो, वे यद्यपि यहां पर मेरे पास वर्तमान में नहीं हैं अत जहां पर भी वे विराजमान हों मैं यहां रहा हुवा उ हे नमस्कार करता हूं, वहां रहे हुवे वे भ वान् केशीकुमा श्रमण यहां रहे हुवे मुझे देखे इस प्रकार कहकर उस में उन को वन्दना की-नमस्कार किया, वन्दना-नमस्कार कर फिर वह इस प्रकार से कहने लगा-मैने पहले भी केशीकुमा श्रमण के समीप स्थूल प्राणातियात का प्रत्याख्यान किया है-यावत् स्थूल मृषावाद का प्रत्याख्यान किया है, स्थूल अदत्तादान का प्रत्याख्यान किया है. और-स्थूल परिग्रह का प्रत्याख्यान किया મુખ કરીને પર્યકાસનની મુદ્રામાં બેસી ગયા ત્યાર બાદ તેણે બંને હાથની અંજલિ બનાવી અને તેને મસ્તક પર ફેરવીને આ પ્રમાણે કહેવા લાગ્યા. અહીં તેને નમસ્કાર छ, मही यावत् पहथी "नमोणं" ५३१५ा त माया ये बात समावीमध्ये. આ પ્રમાણે કહેતાં કહેતાં તેણે આ પ્રમાણે કહ્યું કે મને ધર્મોપદેશ આપનાર મારા ધર્માચાર્ય કેશીકુમાર શ્રમણને મારા નમસ્કાર છે. તેઓ અહીં હમણા વિદ્યમાન નથી છતાંએ તેઓશ્રી જ્યાં વિરાજતા હોય હું અહીં રહીને તેમને નમસ્કાર કરૂં છું. ત્યાં રહેતા તે ભગવાન કેશીકુમારશ્રમણ અહીં રહેલા મને જુવે. આ પ્રમાણે કહીને તેણે તેમને વંદન કરી નમસ્કાર કર્યા. વંદન તેમજ નમસ્કાર કરીને તે આમ કહેવા લાગ્યું કે પહેલાં પણ કેશકુમારશ્રમણની પાસે સ્થૂલ પ્રાણાતિપાતનું પ્રત્યા
ખ્યાન કર્યું છે. યાવત સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કર્યું છે, રસ્થૂલ અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કર્યું છે અને સ્થૂલ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કર્યું છે. હવે હું તેજ કેશી
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨