Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४१०
राजप्रश्नीयसूत्रे श्चित्तरूपाणि येन स तम्, सर्वालङ्कारविभूषितं-परिधृतकटककुण्डलाद्याभरणम् सवे-समस्ताः हस्तचरणकण्ठादिसमस्तावयवयोग्या अलङ्काराः-वस्राभरणरूपाः तैः विभूषितं-सज्जितं परिहितशुद्धप्रवेश्यवस्त्र परिधृतकटककुण्डलाद्याभरणं च, एतादृशं सुसज्जितं दृढपतिज्ञ दारकं कृत्वा महता ऋद्धिसत्कारसमुदयेन-ऋद्धिः वस्त्रसुवर्णादिसम्पत् तया सत्कारः सत्कारयुक्तः समुदयः--समागतजनसमुदायो यत्र स तेग-महोत्सवपूर्वकमित्यर्थः कलाचार्यस्य-कलाशिक्षकस्य समीपे उपनेष्यतः। ततः खलु स कलाऽऽचार्यः त दृढप्रतिज्ञदारकं लेखादिकाः गणितप्रधानाः शकुनरुत पर्यवसानाः द्वासप्ततिं कलाः सूत्रतः-मूलतः अर्थतः-अर्थोपदर्शनतः. ग्रन्थतःग्रन्थरूपेण तासां लेखनतः करणतः-प्रयोगतश्च शिक्षयिष्यते-अध्यापयिष्यति साधयिष्यति साध्याः कारयिष्यतिश्च । तद्यथा-ताः कला यथा-लेखम् लेखः-अक्षरविन्यासः तद्विषया कलाविज्ञानं लेखएवोच्यते त लेखम्-लेखविज्ञानम् कलाअलङ्कारों से कटक-कुण्डलादिरूप आभरणों से अपने को सुसज्जित करेगा. तत् पश्चात्-वह सभा में प्रवेश योग्य शुद्ध वस्त्रों को धारण करेगा. इस प्रकार से सुसज्जित हुवे उस दृढप्रतिज्ञ कुमार को वे मातापिता अपनी ऋद्धि के अनुसार वस्त्र सुवर्णादि सम्पत्ति के अनुरूप समागत जन-समुदाय के साथ सत्कारपूर्वक-महोत्सव पूर्वक उसे कलाचार्य के पास ले जावेंगे। तब वह-कलाशिक्षक उस दृढप्रतिज्ञ दारक को गणितप्रधान लेखादिक कलाओं को शकुनिरुतान्त (पक्षिके शुकुन देखने तककी) कलातक यथावत् सिखावेगा. ये सब कलाएँ ७२-होती है। सूत्र से तथा अर्थोपदर्शन से, एवं तदुभय से-अर्थात् सूत्र और अर्थ दोनों प्रकार से और-प्रयोगरूप से वह इन सब कलाओं के। उसे पढावेगा. पढाकर वह इन कलाओं में क्रियात्मकरूप से उसे निपुण भी करदेगा. । उन ७२ कलाओं के नाम इस प्रकार से हैं-लेख अक्षरविन्यास, इस विषय का પછી તે સમસ્ત અલંકારથી કટક કુંડલાદિ રૂપ આભરણોથી પિતાના શરીરને સુસજિજત કરશે. ત્યાર પછી તે શુદ્ધ વસ્ત્રો ધારણ કરશે. આ પ્રમાણે સુસજિજત થયેલા તે દઢપ્રતિશ કુમારને તેના માતાપિતા પિતાની દ્ધિ મુજબ વસ્ત્રસુવર્ણ વગેરે સંપત્તિના અનુરૂપ આવેલ જનસમુદાયની સાથે સત્કારપૂર્વક, મહત્સવપૂર્વક તેને કલાચાર્ય પાસે લઈ જશે. ત્યારે તે ક્લાશિફાક તે દઢપ્રતિજ્ઞદારકને ગણિત પ્રધાન લેખાદિક કલાઓથી શકુનિરૂતાર સુધીની સમસ્ત કલાઓને યથાવત શીખવાડશે. આ બધી કલાઓ ૭૨ છે. સૂત્રરૂપે, અર્થોપદર્શનરૂપે, ગ્રન્થરૂપે અને પ્રગરૂપે તે કલાચાર્ય તેને સમસ્ત કલાઓને અભ્યાસ કરાવશે. અભ્યાસ કરાવીને તે તેને ક્રિયાત્મક રૂપમાં પણ નિપુણ બનાવશે. તે ૭૨ કલાઓના નામ આ પ્રમાણે છે. લેખ-અક્ષરવિન્યાસ આ વિષયનું જે વિજ્ઞાન હોય છે તે પણ લેખ” જ છે આ લેખમાં અક્ષર વગેરે લખ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨