Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८२
__राजप्रश्नीयसूत्रे ह्यम, तथाहि-का-तं, प्रियं मनोज्ञं, मनआम, धैर्य-धैर्यस्वरूपं वैश्वसिकं विश्वास योग्यं, संमतम्, अनुमतं बहुमतं, भाण्डकरण्डकसमानं, रत्नकरण्डकभूतमिदं शरीर मा खलु शीतं मा खलु उष्णं, मा खलु क्षुधा मा खलु पिपासा, मा खलु व्यालाः-सर्पाः, मा खलु चोराः, मा खलु दंशाः, मा खलु मशकाः, मा खलु बातिकः-बातसम्बन्धी रोगातङ्कः एवं पैत्तिकः श्लैष्मिकः सान्निपातिकः इत्यादि का विविधा रोगातङ्काः, तत्र रोगाः-ज्वरादयः, आतङ्काः-सद्योघातिशूलादयः, तथा परीषहा:-क्षुधादयः, उपसर्गाः सर्षादिकृता उपद्रवाः, स्पर्शा:-कर्कशकठोरा दयः मा स्पृशन्तु-मे शरीरे मा संलग्ना भव तु इति-इति बुद्धया सरक्षितम् एतदपि च खलु शरीरं चरमैः-अन्तिमैः उच्छासनिःश्वासैः व्युत्सृजाभि-त्यजामि, को कान्त पिय-मनोज्ञ मन आम, धैर्यस्वरूप विश्वासयोग्य, संमत-अनुमान, तथा-बहुमत माना एवं रत्न रखने के पिटारे के जैसा बहुमूल्य माना। अतः-इस की तरह से मैने संभाल रखखी इसे शीत से बाधा न हो जावे, उष्णसे संताप न हो जावे, क्षुधा से कष्ट न हो जावे, पिपासा से यह आकुलित न हो जावे. सर्षादि कृत उपद्रवों से यह पीडित न हो जावे. चोरों द्वारा इसे आपत्ति में पडना न पडे, दंश-मशक इसे काट न लेवे. बात सम्बन्धी रोगातङ्को-ज्वरादि रोगों सद्योघाति शूलादिकों से यह दुःखित न हो जावे पैत्तिक-श्लेष्मिक-सान्निपातिक रोगातङ्क इसे मलिन न करदे कर्कश-कठोर आदि स्पर्श करके इसके सौन्दर्य का अपहरण न करे, इस प्रकार से मैने इसकी हरतरह के खूब रक्षाकीथी, परन्तु-अब मैं ऐसे प्रिय इस शरीर के साथ अपना सम्बन्ध जीवन के अन्तिमक्षण तक यावज्जीव तक बिच्छेद કે મેં આ શરીરને કાંત, પ્રિય, મનોજ્ઞ, મન આમ, ધીર્યસ્વરૂપ, વિશ્વાસ , સંમત-અનુત્તમ તેમજ બહુમત જાણે અને રત્ન મૂકવાની પેટીની જેમ બહુ મૂલ્યવાન માન્યું એથી જ આની મેં બધી રીતે સંભાળ રાખી. આને ઠંડીથી પીડા ન થાય, ઉષ્ણતાથી સંતાપ ન થાય, સુધાથી કષ્ટ ન થાય, તરસથી વ્યાકુળ ન થાય સર્પાદિકૃત ઉપદ્રથી આ પીડિત ન થાય રે વડે આ આફતમાં ન ફસાઈ પડે, દંશ-મશક આને કષ્ટ ન આપે વાત સંબંધી રોગાત કે-જવરાદિ રોગો, સઘોઘાતિ ચૂલાદિકેથી આ શરીર દુ:ખિત ન થાય, પૈતિક ફ્લેમ્બિક, સાન્નિપાતિક ગાતંક આ શરીરને મલિન ન કરે, કર્કશ કઠેર વગેરેના સ્પર્શથી એના સૌન્દર્યનું અપહરણ ન કરે આ પ્રમાણે મે બધી રીતે આ શરીરની ખૂબ રક્ષા કરી હતી પણ હવે હું આ એવા પ્રિય શરીરની સાથે પિતાને સંબંધ જીવનના અંતિમ ક્ષણ સુધી છોડી દઉં છું. આમ વિચાર કરીને તે પ્રદેશી
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨