Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७७
सुबोधिनी टीका सू. १४६ सूयभिदेवस्य पूर्व भवजीव प्रदेशिराजवर्ण नम ततः खलु अहं ततो मुहुर्तान्तरात् युष्माकमशन साधयामि' इति कृत्वा नव ज्योतिर्भाजन यावत् ध्यायामि ततः खलु तेषां पुरुषाणामेकः पुरुषः
•
हैं-सो तुम तब तक अग्नि के पात्र से अग्नि को लेकर हम लोगों के लिये भोजन बनाना. यदि उस पात्र में अग्नि बुझ जावे तो तुम इस काष्ठ से ज्योति-अग्नि को तैयार कर लेना और हम लोगों के लिये भोजन बनाना, इस प्रकार कह कर आपलोग अटवी में प्रविष्ट हो गये, (तएण अहं चतो मुहुत्त तराओ तुज्झे असणं साहेमि त्तिकहु जेणेव जोइभायणे जाव झियामि) इसके बाद मैंने ऐसा विचार किया कि चलो बहुत जल्दी आप लोगों के लिये भोजन बनादूं ऐसा विचार कर ज्यों ही मैं जहां वह ज्योति भाजन (अग्निपात्र) रखा था. वहां पर गया तो क्या देखता हूं कि उसमें अग्नि बुझी पडी है. फिर मैं जहां वह काष्ठथा वहां पर गया. वहां जाकर मैं ने उस काष्ठ को अच्छी तरह से सब ओर से देखा, परन्तु मुझे बहां अग्नि दिखाई नहीं दी, फिर मैं ने अपनी कमर कसी और कुठार को लेकर उस काष्ठ के दो टुकड़े किये फिर मैंने उसे सब ओर से अच्छी तरह देखा परन्तु फिर भी मुझे वहां अग्नि के दर्शन नहीं हुए इस तरह फिर मैंने उसके तीन चार यावत् सैकडो तक टुकडे कर डाले और उन सब को अच्छी तरह से चारों ओर से देखा. परन्तु वहां कहीं भी
અમારા માટે ભાજન તૈયાર કરેા. તે પાત્રમાં અગ્નિ એળવાઇ જાય તે! તમે તે કાષ્ઠમાંથી અગ્નિ ઉત્પન્ન કરી લેજો. અને અમારા માટે ભાજન તૈયાર કરો. આમ उन्होंने तमे अधा मटवीमां प्रविष्ट या गया हता. (त एणं अहं तत्तो मुहुत्त तराओ तुझे असणं साहेमित्ति कहु जेणेव जोइभायणे जाव झियामि) ત્યાર પછી મેં આ જાતના વિચાર કર્યાં કે ચાલેા, બહુ જ જલદી તમારા માટે ભાજન તૈયાર કરી લઉ. આમ વિચાર કરીને હું જ્યારે અગ્નિપાત્ર જયાં રાખ્યું હતું ત્યાં ગયા તા તેમાં મને અગ્નિ આળવઇ ગયેલ દેખાયા. ત્યાર પછી હું જ્યાં લાકડું હતું ત્યાં ગયા. ત્યાં જઇને મેં તે કાષ્ઠને સારી રીતે જોયુ, ચારે તરફ જોયુ પણ મને તેમાં અગ્નિ દેખાયા નહિ. પછી મેં કમ્મર બાંધી અને કુહાડી લઈને તે કાષ્ઠ (લાકડા)ના એ કકડાએ કર્યાં. પછી તે કકડાઓને ચારે તરફથી સારી રીતે જોયા મને તેમાં પણ અગ્નિ દેખાયા નહિ. આમ મેં તેના ત્રણ ચાર વખત્ સંખ્યાત કકડાએ કરી નાખ્યા બધા કકડાઓને ચારે તરફથી સારી રીતે જોયા પણ ત્યાં મને જરા પણ અગ્નિ દેખાયા નહિ. ત્યારે હું થાકીને, તાન્ત, પરિતાન્ત થઈને અને ખેદ
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨