Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५०
राजप्रश्नीयसूत्रे कल्य-श्वः प्रादुष्प्रभातायां प्रकाशप्रकाशितायाम्, रजन्यां रात्रौ फुल्लोत्पलकमलकामलोन्मीलिते-फुल्लं विकसितं यद् उत्पलं-कमलं, तच्च करलं च हरिणविशेषश्चेति फुल्लोत्पलकमलौ, तयोर्यत् कोमलं मृदु उम्मीलनं तत्र फुल्लोत्पलपत्राणां विकसनं हरिणनयनयोः शयनानन्तरं पुटमोचनम् च यस्मिन् तत् फुल्लोत्पलकमलकामलोन्मीलितं तस्मिन्, अथ प्रभातानन्तरम् आ-समन्तात् पाण्डुरे पीतधवले प्रभाते प्रातःकाले रक्ताशोककिंशुक शुकमुख गुजार्द्धरागसदृशे तत्र रक्तांशोकः रक्तवर्णों शोकः, त्रिशुकः पलाशः, शुकमुखं, गुजार्द्धरागः गुजायाअधम्तनार्द्धस्य रागः, एतै. रक्तवर्णैः सदृशे तुल्ये, अस्य "सूरे” इति परेण सम्बन्धः, एवमग्रेतनानामपि, कमलाकरनलिनीषण्डबोधके सरोवरगतकमलिनीकुलविकाशके सूरे सूर्ये उत्थिते इसलिये मेरा कल्याण अब इसी मे है कि मैं दूसरे दिन जबकि रात्रि प्रभात के रूप में परिणत हो जावे. अर्थात्-प्रातःकाल हो जाय और इसमें कमल उत्पल एवं हरिण विशेष की आंखें निद्राविगम के बाद प्रफुल्लित हो जाय कमल विकसित हो जाय एवं-हरिणों के नेत्र अच्छी तरह से खुल जाय तथा वह प्रभात समन्तात पीत धवल प्रकाशवाला हो जावे, एवं सहस्रकिरणों से सम्पन्न तथा दिवस विधायक सूर्य जो कि कमलाकर सरोवर में नलिनी कुलकाबोधक विकाश करनेवाला होता है जब रक्ताशोक किशुक शुकमुख और गुजार्ध गुंजा के सदृश उदित हो जावे तथा उसका प्रकाश अच्छी तरह से फैल जावें तब मैं अन्तःपुर परिजनों से परिवृत होकर आप देवानुप्रिय, की वन्दना के लिये नमस्कार के लिये आऊ और अपने पूर्वोक्त अपराधरूप अर्थकी आपसे बार २ विनम्र भाव युक्त हो कर क्षमा मांगू, इस प्रकार से वह प्रदेशी राजा केशीश्रमणकुमार के प्रति निवेदन कर अपने स्थान पर गया.। दूसरे दिन जब पूर्वोक्तरूप से प्रभात માટે હવે એજ શ્રેયકર છે કે હું આવતી કાલે જ્યારે રાત્રે પ્રભાતમાં પરિણત થઈ જાય એટલે કે સવાર થઈ જાય, કૅમળ ઉત્પલ અને હરિણ વિશેની આંખે નિદ્રા રહિત થઈને પ્રકુલિત થઈ જાય. કમળ વિકસિત થઈ જાય અને હરિના નેત્રો સારી રીતે ઉઘડી જાય તથા પ્રભાત સમંતાતુ પીતધવલ પ્રકાશયુક્ત થઈ જાય અને સહસ્ત્ર કિરણેથી સંપન્ન તેમજ દિવસ વિધાયક સૂર્ય કે જે કમલાકર સરોવર માં નલિની કુલને વિકસિત કરનાર છે. રકતાશક, કિંશુઠ, શુક મુખ અને મુંજાની સદશ તે ઉદિત થઈ જાય તેમજ તેને પ્રકાશ સારી રીતે પ્રસરી જાય, ત્યારે હું અંતઃપુર પરિજનોથી પરીવૃત્ત થઈને આપ દેવાનુપ્રિયને વંદન તેમજ નમસ્કાર કરવા માટે અહીં આવું. અને પૂર્વોક્ત અપરાધ બદલ આપશ્રી પાસેથી વિનમ્ર થઈને વારંવાર ક્ષમા યાચના કરૂં. આ પ્રમાણે તે પ્રદેશ રાજા કેશીકુમારશ્રમણને વિનંતી કરીને સ્વસ્થાને ગો. બીજા દિવસે જયારે પૂર્વોક્તરૂપથી પ્રભાત પૂર્ણરૂપે વિકસિત થઈ ગયું ત્યારે તે
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨