Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४६
राजनीयसूत्रे
'तरणं केसी कुमारसमणे' इत्यादि ।
टीका - ततः खलु केशीकुमारश्रमणः प्रदेशिनं राजानम् एवमवादीत्-स यथानामकः कश्चित - कोऽपि पुरुषः - तरुणः यावत् - यावत्पदेन - "युगवान् बल वान् अल्पातङ्कः स्थिराग्रहस्तः प्रतिपूर्णपाणिपादपृष्ठान्तरोरुपरिणतः घन निचितवृत्तवलितस्कन्धः चर्मेष्टक दुघणमुष्टिकसमाहतगात्रः उरस्पबलसम न्वागतः तलयमलयुगलबाहुः लङ्घनप्लवनजवनप्रमर्दनसमर्थः छेकः दक्षः तब केशीने कहा - इसी तरह से प्रदेशिन | वही पुरुष जब बाल यावत् मन्दविज्ञानवाला होता है तब वह अपर्याप्त उपकरणवाला होता है अतः पांच वाणों को प्रक्षिप्त करने के लिये समर्थ नहीं होता है । इस कारण हे प्रदेशिन ! तुम श्रद्धा करो कि जीव अन्य है और शरीर अन्य है जीव शरीररूप नहीं है और शरीर जीवरूप नहीं हैं । ५ । टीकार्थ-तब केशीकुमार श्रमणने प्रदेशी राजा से ऐसा कहाजैसे अनिर्ज्ञात नामा कोई एक पुरुष हो, जो वह तरुण हो यावत् - युगवान हो, बलवान हो, अल्प आतङ्कवाला हो, स्थिर अग्रहाथवाला हो, पाणि, पाद, पृष्ठान्तर एवं उरु ये सब जिसके प्रतिपूर्ण हो, और परिणत विवेकशील एवं वयस्क हो. कंघे दोनों जिसके खूब भरे हुए हों गोल हों, शरीर जिसका चर्मेटिक आदि से समाहत होने से विशेषरूप में पुष्ट शारीरिक बल एवं मानसिक बल जिसका बढ़ा चढा हो, ताडवृक्ष के जैसे जिसके दोनों बाहू लम्बे हों, लांघने में, उछलने में, कूदने में दौडने
જ્યારે ખાળ યાવતુ મંદ વિજ્ઞાનવાળા હોય છે ત્યારે તે અપર્યાપ્ત ઉપકરણવાળા હોય છે. એથી જ તે પાંચ ખાણાને પ્રક્ષિપ્ત કરવામાં સમર્થ હાતા નથી. આથી હું પ્રદેશિન ! તમે મારી વાત પર વિશ્વાસ કરો કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે. જીવ શરીરરૂપ નથી અને શરીર જીવરૂપ નથી. પા
ટીકા :—ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું કે- જેમ કોઈ અનિસ્તૃતનામા કોઇ એક પુરૂષ હાય, જે તરૂણ હાય યાવત્ યુગવાન હોય, अणवान होय, महपश्यात वाणी, स्थिर अग्रहस्तवाणी होय, पाशि (हाथ) पाह (પગ) પૃષ્ઠાન્તર અને ઉરૂ આ બધા જેના પ્રતિપૂર્ણ હોય અને પરિણત-વિવેક યુકત અને વયસ્ક હોય, બન્ને ખભાઓ જેના પુષ્ટ હોય, ગાળ હોય, જેનું શરીર ચર્મ ટંક વગેરેથી સમાહત હોવાથી વિશેષરૂપથી પુષ્ટ હોય, જેનું શરીર તેમજ મનની શકિત વધારે પરિપુષ્ટ થયેલી હોય. તાડવૃક્ષ જેવા જેના અને હાથ લાંખા
होय,
આળગવામાં
छजवाभा કૂદકાઓ
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨