Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६३
सुबोधिनी टीका. १२६ सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिरजवर्ण नम् विशिष्टज्ञानरहिताः बुद्धिहीनत्वात, त एव निर्विज्ञान सद्बोधरहितमेन पयुः पासते। स एष कीदृशः पुरुषः यो जडो मुण्डो मूढोऽपण्डितो :निर्विज्ञानोऽपि श्रिया=महातिमहालयपरिषदादिशोभया, हियालजया-कुचेष्टावर्जनरूपया उपगतः संपन्नः तथा-उत्तप्तशरीर: शरीरकान्त्या दीप्यमानो वत्त ते इति किं कारणम् ? कारण चिन्तयति-एष खलु पुरुषः क =किस्प्रकारम् आहार भोजनम् आहारयति-करोति ? किं-केन प्रकारेण भुक्त भोजन परिणमयति= परिणाम प्रापयति ?, किंकीदृश रुचिर वस्तु खादति ? किं कीदृशं रुचिर पप णकादिक पिबति?, किं ददाति एभ्यो लोकेभ्यः, किं प्रयच्छति=विशेषेण ददाति यत यस्मात्कारणात् खलु एष पुरुषः एतावन्महालयायाः-महत्या: मनुष्यपरिषदो मध्यगत मध्योपविष्टःसन् महता शन्देन उच्चैःस्वरेण ब्रवीतिवदति । एवं पूर्वोक्त प्रकारेण सप्रेक्षते विचारयति, चित्र' सारथिमेवमवासेवा करते हैं। यह कैसा पुरुष है १ जो जड, मुण्ड, मूढ़, अपण्डित एवं निर्विज्ञान हुआ भी महतिमहालय परिषदा-याने विशालसभा में शोभा से एवं कुचेष्टावर्जनरूप लज्जा से संपन्न बना हुआ है.। एव शरीरकी कान्ति से देदीप्यमान हो रहा है. इसमें कारण क्या है ? क्या यह इस प्रकार के आहारको करता है जो इसके शरीर में ऐसी कान्ति प्रदान करता हैयही बात वह 'क' आहार आहारयति' इत्यादि पदों द्वारा विचार करता
है. यह किस प्रकार वे आहार को लेता है? तथा किस प्रकार से मुक्त भोजन को यह परिणमाता है? यह कैसी रुचिर वस्तु खाताहै? अगर कैसे रुचिरपान को यह पीता है? यह इन लोको के लिये क्या दे रहा है? क्या विशेषरूप से यह इन्हें प्रदान कर रहा है ? जो यह इस बडी भारी मनुष्य परिषदा के बीच में बैठा हुआ बडे जोर से बोल रहा है। इस प्रकार से उसने विचार कियाવ્યકિત છે કે જે જડ, મુંડ, મૂઢ, અપંડિત અને નિર્વિજ્ઞાન હોવા છતાં પણ મહતિમહાલય પરિષદા એટલે કે વિશાળ સભામાં શોભાથી અને કુચેષ્ટા વર્જનરૂપ લજજાથી યુકત થયેલ છે તેમજ શરીરકાંતિથી દીપ્યમાન થઈ રહ્યો છે. આનું શું કારણ છે? શું તે આ જાતને આહાર કરે છે કે જે એના શરીરમાં એવી કાંતિ ઉત્પન્ન કરે छ मे पात ते 'क आहारं आहारयति' वगेरे प?! ५४ मतावे छ. म ४ જાતને આહાર ગ્રહણ કરે છે? .તેમજ કઈ જાતના ભુક્ત ભેજનને આ પરિણમાવે છે? આ કઈ જાતની રુચિર વસ્તુને આહાર કરે છે? કેવા રુચિર પાનપદાર્થને આ પીવે છે? આ પુરુષ આ બધાને શું આપી રહ્યો છે. વિશેષરૂપથી આ બધા એકત્ર થયેલા લેકેને આ શું આપી રહ્યો છે? કે જે આ બહુ મોટી વિશાળ પરિષદાની વચ્ચે બેસીને બહુ મોટા સ્વરથી બોલી રહ્યો છે આ પ્રમાણે તેણે વિચાર કર્યો ત્યાર
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨