Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०८
राजप्रश्नीयसूत्र कृत्वा अन्यतरेषु-अनेकविधेषु देवलोकेषु कस्मिंश्चिदेवलोके देवतया देवत्वेन उपपन्नाः, तस्याः खलु आयि काया: अह नप्तकः-पौत्रः अभवम् कीदृशः? इत्यात्राऽऽह-इष्टःकान्तः यावत्-दर्शनतया, अत्र यावत्पदेन द्वात्रिंशदुत्तर शतैकतमसूत्रे एतत्पितामहवक्तध्यतारूपः सर्वोऽपि पाठः संग्राह्यः । व्या. ख्यापि तत्र व बिलोकनीया।
___ तत्-तस्मात् यदि खल सा-पूर्वोक्ता आर्यिका मम आगत्य-एवम्अनुपद वक्ष्यमाण वचन, वदेत-कथ येत-नतृक ! हे चौत्र ! एवं खलुवक्ष्यमाणपकारक शृणु-अह तव आर्यिकाऽभवम् कुत्र ! इत्यत्राऽऽह-इहैवअस्यामेव श्वेतविकायां नगर्या धार्मिकी, यावत-धर्मेणव वृत्ति कल्पयमाना श्रमणोपासिका-श्राविका यावत्-व्यहरम् । तत:-तस्मात्कारणात सुबहु -- प्रचुरतरं पुण्योपचयं समय कालमासे काल कृत्वा देवलोकेषु उपपन्ना, तततस्मात्कारणात् नतृक !-हे पौत्र ! त्वमपि धार्मिको यावत-धर्मानुगादि विशेषणविशिष्टो भव, तथा धर्मेणैव वृत्ति कल्पयमानः अभिगत जीवाजींचादि विशेषणविशिष्टः श्रावको भूत्वा विहर। ततः-ताशाचरणेन खलु त्वमपि अतः वहीं से इन्हें और इनके अर्थ को जानना चाहिये, ऐसी वह मेरी आर्थिकादादी आकरके मुझ से ऐसा यदि कहे कि हे नप्तृक-पौत्र ! मैं इसी वेतांबिका नगरी में तेरी दादी थी. और धार्मिक यावत धर्म से ही अपनी जीवन यात्रा चलानेवाली थी. श्रमणोपासिका-श्राविका थी. इत्यादि मैंने प्रचुरतर पुण्य का उपार्जन कर कालमास में जब मरण किया-तो मैं देवलोकों में से किसी एक देवलोक में देव की पर्याय से उत्पन्न हुई हूं. इसलिये हे पौत्र! तुम भी धार्मिक यावत् धर्मानुग आदि विशेषणों चाले बनी, तदा धर्म से ही अपनी जीवनयात्रा का निर्वाह करते हुए जीव
और अजीव तत्व के स्वरूप के ज्ञाता बनो और सच्चे अर्थ में श्रावक बनઆવેલાં છે તેથી જિજ્ઞાસુઓએ ત્યાંથી જ જાણી લેવાં જોઈએ, એવા મારા આર્થિક દાદી આવીને મને જે આ પ્રમાણે કહે કે હે પૌત્ર! હું આ તાંબિકા નગરીમાં તારી દાદી હતી અને ધાર્મિક યાવત ધર્માચરણથી જ પિતાની જીવનયાત્રા પસાર કરતી હતી. હું શ્રમણોપાસિકા-શ્રાવિકા હતી વગેરે પ્રચુરતર પુણ્યનું ઉપાર્જન કરીને કાલમાસમાં જ્યારે મૃત્યુ પામી ત્યારે દેવલેકમાંથી કઈ એક દેવલોકમાં દેવની પર્યાયથી જન્મ પામીછું. તેથી તે પૌત્ર! તમે પણ ધાર્મિક યાવત્ ધર્માનુગ વગેરે વિશેષણ વાળા તેમજ ધર્મથી જ પોતાનું જીવન પસાર કરતા જીવ અને અજીવ તત્વના સ્વરૂપને જાણનારા થાઓ, અને સાચા અર્થ માં શ્રાવક થઈને પિતાના જીવનને સફળ બનાવો જો તમે આ પ્રમાણે ધાર્મિક આચરણયુકત અન્તઃકરણવાળા થાઓ તો તમે
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨