Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રર૪
राजप्रश्नीयसूत्रे मन्त्रि-महामन्त्रि-गणक-दौवारिका-ऽमात्य-चेट-पीठमई- नगर -निगमदूत-सन्धिपालैः-अनेके ये गणनायका दयः-तत्र गणनायकाः-गणम्वामिनः, दण्डनायका:-दण्डविधायकाः, राजानः-प्रसिद्धाः, ईश्वरा-ऐश्वर्य समपन्नाः, तलवरा:-सन्तुष्टराजदत्तपट्टबन्धपरिभूषितराजकल्पाः, माडम्बिका:-ग्रामपञ्चशतीपतयः, यद्वा-साईक्रोशद्वयपरिमितप्रान्तरैर्विच्छिद्य विच्छिद्य स्थितानां ग्रामाणामधिपतयः, कौटुम्बिका:-बहुकुटुम्बप्रतिपालकाः, इभ्याः-इभो-हस्ती तत्प्रमाण द्रव्यमहन्तीति इभ्याः, ते च जघन्य-मध्यमोत्कृष्टभेदात् त्रि. प्रकाराः, तत्र हस्तिपरिमितमणिमुक्ता-प्रवाल-सुवर्ण रजतादिद्रव्यराशि स्वामिनो जघन्याः, हस्तिपरिमितवज्रमणिमाणिक्यराशिस्वामिनो मध्यमाः.
टीकार्थ-स्पष्ट हैं-परन्तु जो इसमें गणनायक आदि पद आये हैं उनकी व्याख्या इस प्रकार से है-गण के जो स्वामी होते हैं, वे गणनायक हैं दण्ड का जो विधान करते है, वे दण्डनायक हैं, राजा प्रसिद्ध हैं, ऐश्वर्य से जो युत होते हैं वे ईश्वर हैं, सन्तुष्ट हुए राजा द्वारा जिन्हें विशेष पोशाक दी जाती है ऐ राजतुल्य व्यक्तियों का नाम तलवर है पांच सौ ग्राम के जो अधिपति होते हैं वे माडम्बिक है, अथवा ढाई ढाई कोस के अन्तर से बसे हुए ग्रामों के जो अधिपति होते हैं वे माडम्बिक है, बहुत कुटुम्ब का पालन पोषण करनेवाले जो होते है कौटुम्बिक हैं, हस्तिप्रमाण द्रव्य-मणि-मुक्ता-प्रवाव-सुवर्ण-रजत-आदि द्रव्यराशि के जो स्वामी होते है वे जधन्य इभ्य हैं तथा-हस्तिपरिमित वज्र, मणि, माणिक्यराशि के जो स्वामी होते हैं वे मध्यम इभ्य हैं हस्तिपरिमित
ટીકાર્થ–ટીકાથ સ્પષ્ટ જ છે. પરંતુ આ સૂત્રમાં ગણનાયક વગેરે જે પદે આવેલ છે તેમની વ્યાખ્યા આ પ્રમાણે છે. ગણના જે સ્વામી હોય છે તે ગણનાયક છે. દંડનું જે વિધાન કરે છે. તે દંડનાયક છે. રાજા પ્રસિદ્ધ છે. આશ્વર્યથી જે સ પન્ન હોય છે તે ઈશ્વર છે. સંતુષ્ટ થયેલા રાજા વ? જેમને પહેરવાના વસ્ત્રો આપવામાં આવે છે એવી રાજ તુલ્ય વ્યકિતઓ તલવર કહેવાય છે. પાંચ ગ્રામના જે અધિપતિ હોય છે. તે માડંબિક છે અથવા તે અઢી અઢી કસના અંતરે વસેલા ગ્રામેના જે અધિપતિ હોય છે તે માડંબિક છે. ઘણા કુટુંબનું પાલન-પોયણ કરનાર જે હોય છે તે કૌટુંબિક છે. હસ્તિપ્રમાણુ દ્રવ્ય-મણિમુકતા–પ્રવાલ-સુવર્ણ–રજત વગેરે દ્રવ્યરાશિના જે સ્વામી હોય છે તે જઘન્ય ઇભ્ય છે તેમજ હસ્તિપરિમિત વજુમણિ, માણિક્ય રાશિના જે સ્વામી હોય છે તે મધ્યમ ઉભ્ય છે, ફકત હસ્તિ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર : ૦૨