Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टोका. सू. १२६ सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिराजवर्णनम् १६१ जडोऽयमितिरूपः यावच्छन्देन-'चिन्तितः कल्पितः, पार्थितः, मनोगतः संकल्पः' इति संग्राह्यम्, तत्र-चिन्तितः पुनः पुनः स्मरणरूपो विचारः 'मुण्डोऽय-'मितिलक्षणो द्विपत्रित इव, कल्पितः स एव विचारः 'मुण्डोऽय' मिति रूपः पल्लवितइव, मार्थितः, स एवेष्टरूपेण स्वीकृतः 'निश्चयेनायमपण्डितः इतिरूपः पुष्पितइव मनोगतः संकल्पः मनसि दृढरूपेण निश्चयः 'सत्ययं निर्विज्ञानः' इतिलक्षण: फलितइव समुदपद्यत-समुत्पन्नः। तदेव दर्शयति-'जा' इत्यादि, देखकर इसके मन में इस प्रकार का सकल्प-विचार उत्पन्न हुआ. 'यहां यावत् पद से संकल्प के आध्यात्मिक, चिन्तित, कल्पित, मनोगत ये विशेषण गृहीत हुए हैं. इनकी सार्थकता इस प्रकार से है, यह विचार उसकी आत्मा में पहिले अङ्कुर के रूप में जमा, अतः वह आध्यात्मिक हुआ बाद में वह पुनः पुनः स्मरणरूप होने के कारण चिन्तितरू हो गया अर्थात यह मुंड है यह मूढ है इस तरह बार२ स्मृति में आने के कारण यह विचार द्विपत्रित अङ्कर की तरह चिन्तितरूप बन गया-पुनः वही विचार यह मुण्डित ही है, और कोई नहीं है इसरूप से निश्चयापन्न होने के कारण पल्लवित हुए अंकुर की तरह प्रार्थित हो गया. 'अयमपण्डित एव निश्चयेन' फिर ऐसा निश्चय हो जाने से कि यह नियमतः अपण्डित ही है(पण्डित नहीं है) यह विचार पुष्पित अंकुर की तरह इष्टरूप से स्वीकृत हो जाने के कारण पुष्पित हो गया. बाद में 'यह विज्ञान रहित है' इसरूप से मनमें दृढरूप से निश्चित हो जाने के कारण मनोगत हो गया. तात्पर्य कहने का પ્રરૂપણ કરતા તે કેશિકુમારશ્રમણ પર પડી. તેમને જોઈને તેમના મનમાં આ જાતને स४८५-विया२-६सल्या. मी यावत पहथी स४८५ना माध्यामिर, यितित, दिपत, પ્રાર્થિત, મને ગત આ બધા વિશેષણે ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ બધા વિશેષણ ની સાર્થકતા આ પ્રમાણે સમજવી. આ વિચાર તેના આત્મામાં પહેલાં અંકુરના રૂપમાં જન્મે. તેથી તે આધ્યાત્મિક થશે. ત્યારપછી તે વારંવાર સ્મરણરૂપ હોવા બદલ ચિંતિત રૂપ થઈ ગયે. એટલે કે આ મુંડ છે, આ મૂઢ છે આ પ્રમાણે વારંવાર
સ્મૃતિમાં આવવાથી આ વિચાર દ્વિપત્રિત અંકુરની જેમ ચિંતિતરૂપ થઈ ગયે. પછી તેજ વિચાર આ મુંડિત જ છે અન્ય નહિ, આ પ્રમાણે નિશ્ચયાપન્ન હોવા બદલ पवित थयेसा भरनी भ प्रार्थित थ गयो. "अयमपण्डित एव निश्चयेन" ત્યાર પછી આ જાતને નિશ્ચય થઈ જવાથી આ નિયમતઃ અપંડિત જ છે આ વિચાર પુષ્પિત અંકુરની જેમ ઈષ્ટ રૂપથી સ્વીકૃત થઈ જવા બદલ પુષ્પિત થઈ ગયે. ત્યાર બાદ “આ વિજ્ઞાન રહિત છે. આ પ્રમાણે મનમાં દઢરૂપમાં નિશ્ચિત થઈ જવાથી આ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર : ૦૨