Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६०
राजप्रश्नीयसूत्रे गच्छति. तुरणान-अश्वान मोचयति रथात् पृथक्करोति, प्रदेशिन राजानमेवमवादीत-हे स्वामिन् ! एत-आगच्छत अत्र अश्वानां हयानां श्रम मार्ग जन्यं शारीरंखेदं क्लम =मानसिकग्लानि च सम्यकू-किश्चित्कालावस्थानेन समीचीनतया अपनयामः दूरीकूमः । ततः पूर्वोक्त निश्चयानन्तर स प्रदेशी राजा रथात् प्रत्यवरोहति अवतरति, चित्रेण सारथिना सार्द्ध तत्राश्वानां स्वस्य च श्रम कलम च सम्यग् अपनयन्दूरीकुर्वन् विश्राम्यन् सन् पश्यति यत्र केशिकुमारश्रमण महातिमहालया: अतिमहत्याः, परिषदो मध्यगत मध्यस्थित महता शब्देन=उच्चस्वरेण धर्म जिनप्रणीतम् आख्यान्त कथयन्तम् दृष्ट्वा च अयमेतद्रूप वक्ष्यमाणमकारकः आध्यात्मिका आत्मगतोऽङ्कुरइय
टीकार्थ-इसके बाद वह चित्र सारथि मृगबन नामके उद्यान में पहुंचकर केशी कुमारश्रमण से अधिष्ठित प्रदेश के पास पहुँचा. वह प्रदेश केशीकुमारश्रमण से न अधिक दूर था, और न अधिक पास ही था. पहुंचकर उसने घोडों को खडा किया । और रथ को रोक दिया. तथा प्रदेशी राजा से ऐसा कहा हे स्वामिन् ! आईये, यहां हमलोग घोडों के मार्गजन्य शारीरिक खेद को एवं मानसिक ग्लानि को कुछ कालतक ठहर कर अच्छी तरह से दूर करले। पूर्वोक्त निश्चय के अनन्तर प्रदेशीराजा रथ से नीचे उतरा और चित्र सारथि के साथ वहां घोडों की एवं निजकी थकावट को तथा कुम-मानसिक ग्लानि को-अच्छी तरह से दूर करता हुआ, तथा विश्राम करता हुआ इधर उधर देखने लगा-देखते२ उसकी दृष्टि वहां पहुंची जहां के शिकुमारश्रमण अतिमहती (विशाल) परिषदा के बीच बैठे हुए उच्चस्वर से जिनमणीत धर्म की प्ररूपणा कर रहे थे. उन्हें
ટીકાર્ય–ત્યારપછી તે ચિત્ર સારથિ મૃગવન નામે ઉદ્યાનમાં પહોંચીને કેશીકુમાર શ્રમણ જ્યાં વિરાજમાન હતા તેની પાસે પહોંચે. તે સ્થાન કેશીકુમાર શ્રમહુથી વધારે દૂર પણ નહિ તેમજ વધારે નજીક પણ નહિ હતું ત્યાં પહોંચીને તેણે ઘોડાઓને ઉભા રાખ્યા અને રથને થેભાવ્યું. તેમજ પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામિન્ ! પધારે, અહીં આપણે થોડા સમય સુધી કાઈને ધેડાઓના માર્ગ જન્ય શારીરિક ખેદને અને માનસિક ગ્લાનિને સારી રીતે દૂર કરવા યત્ન કરીએ આ પ્રમાણે વિચાર કરીને તે પ્રદેશ રાજા રથ પરથી નીચે ઉતર્યો અને ચિત્ર સારથિની સાથે ત્યાં ઘડાઓના અને પિતાના થાકને તેમજ કલમ-માનસિક ગ્લાનિ–ને સારી રીતે દૂર કરતાં તથા વિશ્રામ કરતાં આમતેમ જેવા લાગે. જોતાં જોતાં તેમની નજર અતિ વિશાળ પરિષદાની વચ્ચે બેસીને મોટા સાદે તે પરિષદોને જિનપ્રધિત ધર્મની
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨